Wednesday, 18 March 2020

48 MPનો ટ્રિપલ રિઅર કેમેરાવાળો સેમસંગ ગેલેક્સી M21 સ્માર્ટફોન લોન્ચ, પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા

ગેજેટ ડેસ્ક: 18 એપ્રિલે સાઉથ કોરિયન કંપની સેમસંગે ભારતમાં નવો સ્માર્ટફોન M21 લોન્ચ કર્યો છે. આ ફોનને M20ના અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. તેને 4 GBઅને 6 GB રેમવાળા બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. ફોનની શરૂઆતની કિંમત 12,999 રૂપિયા છે, આ ફોનની ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તેમાં ફોટોગ્રાફી માટે 48 MPનો ટ્રિપલ રિઅર કેમેરા અને 20 MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

કંપનીએ આ ફોન બ્લેક અને બ્લૂ એમ બે કલ્પમાં લોન્ચ કર્યો છે. ફોનનો પ્રથમ સેલ 23 માર્ચથી શરૂ થશે. ગ્રાહકો ફોનને એમેઝોન પરથી ખરીદી શકશે.

‘સેમસંગ M21 સ્માર્ટફોન’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.4 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ એચડી પ્લસ, 1080x2340 પિક્સલ રિઝોલ્યુશન, ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન
OS વન UI 2.0 બેઝ્ડ એન્ડ્રોઇડ 10
પ્રોસેસર એક્સીનોસ 9611
રિઅર કેમેરા 48MP(પ્રાઈમરી)+8MP(અલ્ટ્રા-વાઈડ એન્ગલ)+5MP(ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 20MP
રેમ 4GB/6GB
સ્ટોરેજ 64GB/128GB
બેટરી 6,000mAh વિથ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
વજન 188 ગ્રામ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung Galaxy M21 With Triple Rear Cameras, 6,000mAh Battery Launched in India


from Divya Bhaskar https://ift.tt/2x3GGfu

No comments:

Post a Comment