ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગના લેટેસ્ટ S સિરીઝના સ્માર્ટફોન ગેલેક્સી S20, ગેલેક્સી S20+ અને ગેલેક્સી S20 અલ્ટ્રાનું ભારતમાં પ્રિબુકિંગ શરૂ થયું છે. ગુરુવારે ગ્લોબલી આ સ્માર્ટફોન્સને લોન્ચ કરવામાં આવ્યાં હતાં. શનિવારથી ભારતમાં તેનું પ્રિબુકિંગ શરૂ થયું છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનનું પ્રિબુકિંગ કરાવી શકાશે.
વેરિઅન્ટ અને કિંમત
ગેલેક્સી S20 : 66,999 રૂપિયા
ગેલેક્સી S20+: 73,999 રૂપિયા
ગેલેક્સી S20 અલ્ટ્રા: 92,999 રૂપિયા
કલર વેરિઅન્ટ
ગેલેક્સી S20: કોસ્મિક ગ્રે, ક્લાઉડ ગ્રે, ક્લાઉડ બ્લૂ
ગેલેક્સી S20+: કોસ્મિક ગ્રે, ક્લાઉડ ગ્રે, ક્લાઉડ બ્લૂ
ગેલેક્સી S20 અલ્ટ્રા: કોસ્મિક ગ્રે
ઓફર
6,166.58 રૂપિયા પ્રતિ માસિકની ‘નો કોસ્ટ EMI’ અને 3,483.38 રૂપિયા પ્રતિ માસના દરે સ્ટાન્ડર્ડ EMIની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય એરટેલ, જિઓ અને વોડાફોન યુઝર્સને પણ કેટલીક ઓફર્સ આપવામાં આવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2StERkf
No comments:
Post a Comment