ગેજેટ ડેસ્ક: શાઓમીએ ભારતના માર્કેટમાં બુધવારે રેડમી 8 સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી 8 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા છે છે, જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી વેરિએન્ટની કિંમત 8,999 રૂપિયા છે.ગ્રાહકોને આ સ્માર્ટફોનમાં વાયરલેસ એફએમ રેડિયોની સુવિધા પણ મળશે.
Mi fans, introducing #Redmi8 with #4GB64GB
— #MiFan Manu Kumar Jain (@manukumarjain) October 9, 2019
🔋5000mAh Battery
⚡️18W support, Type-C
😍Aura Mirror Design
📱 6.22" Dot Notch Display
💪GG5 & splash-proof P2i
📸Dual Camera 12MP+MP, Sony IMX363
🤳8MP AI Selfie camera
Sale on 12 Oct, 12:01 hours https://t.co/pMj1r7lwp8 & @Flipkart pic.twitter.com/ECJ8rM221Z
ફોનનો પ્રથમ સેલ 12 ઓક્ટોબરથી રાત્રે 12 વાગ્યે શરુ થશે. ફોનની લોન્ચિંગ ઇવેન્ટમાં શાઓમી ઇન્ડિયાના સીઈઓ મનુ જૈને કહ્યું કે, શાઓમી કંપની છેલ્લા બે વર્ષમાં ભારતની સતત પ્રથમ નંબરની સ્માર્ટફોન કંપની બની છે. આ સફળતાને સેલિબ્રેટ કરવા માટે યુઝર્સ રેડમી 8 (4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ)ના પ્રથમ 50 યુનિટ્સ 7,999 રૂપિયામાં ખરીદી શકશે.
રેડમી 8 સ્માર્ટફોનના બેઝિક સ્પેસિકિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.22 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | એચડી પ્લસ, ગોરિલ્લા ગ્લાસ |
| ઓએસ | એન્ડ્રોઇડ 9 પાઇ |
| પ્રોસેસર | કવૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર |
| રેમ | 3 જીબી/4 જીબી |
| સ્ટોરેજ | 32 જીબી/64 જીબી |
| એક્સપાન્ડેબલ મેમરી | 512 જીબી |
| રિઅર કેમેરા | 12 MP સોની IMX363 પ્રાઈમરી સેન્સર + 2MP ડેપ્થ સેન્સર |
| ફ્રન્ટ કેમેરા | 8MP (એઆઈ સેલ્ફી કેમેરા) |
| બેટરી | 5000 mAh વિથ 18 વૉટ સપોર્ટ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2p47msv
No comments:
Post a Comment