ગેજેટ ડેસ્ક: સોશિયલ મીડિયા એપ ફેસબુકે નવો રેકોર્ડ બનાવી લીધો છે. ફેસબુકે ગૂગલ પ્લે સ્ટોર પર 5 બિલિયન એટલે કે 500 કરોડ ઇન્સ્ટોલનો આંકડો પાર કરી લીધો છે. આ રેકોર્ડ સાથે જ ફેસબુક પ્રથમ નોન ગૂગલ એપ બની છે જે પ્લે સ્ટોર પર 500 કરોડથી વધારે વાર ઇન્સ્ટોલ કરવામાં આવી હોય. અત્યાર સુધીએ આ લિસ્ટમાં પ્રિ-ઇન્સ્ટોલ ગૂગલ એપ જેવી ગૂગલ એપ અને ગૂગલ ડ્રાઇવ જ સામેલ હતી.વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લે સ્ટોર પર 100 કરોડથી વધારે વાર ડાઉનલોડ થઇ છે
પાંચ વર્ષ પહેલાં ફેસબુકે 1 મિલિયન એટલે કે 100 કરોડ ઇન્સ્ટોલ સધીનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે પણ આ રેકોર્ડ કર્ણની ફેસબુક નોન ગૂગલ એપ હતી. 100 કરોડથી 500 કરોડ સુધી પહોંચવામાં કંપનીને પાંચ વર્ષ લાગ્યા. આ રેકોર્ડ જોઈને દુનિયાનમાં ફેસબુકના ચાહકોનો અંદાજો લગાવી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30WZoP9
No comments:
Post a Comment