ગેજેટ ડેસ્ક: પેનાસોનિક કંપનીએ એલુગા સિરીઝનો નવો સ્માર્ટફોન રે 810 (Eluga Ray 810) લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન મિડ પ્રાઇસ સેગમેન્ટનો છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા અને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. સેલ્ફી માટે LED ફ્લેશ પણ મળશે. આ ફોનની કિંમત 16,999 રૂપિયા છે. કંપનીએ ફોન 4GB રેમ અને 64GB વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી આ ફોનની ખરીદી કરી શકાશે.
પેનાસોનિક એલુગા રે 810 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે | 6.20 ઇંચ |
| ઓએસ | એન્ડ્રોઇડ 9 પાઇ |
| રેઝોલ્યુશન | HD+ (720 x 1500 પિક્સલ) |
| પ્રોસેસર | ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો P22 |
| રેમ | 4GB |
| સ્ટોરેજ | 64GB |
| રિઅર કેમેરા | 16+2 મેગાપિક્સલ |
| ફ્રન્ટ કેમેરા | 16 મેગાપિક્સલ |
| બેટરી | 4000mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32OasiF
No comments:
Post a Comment