Tuesday, 24 December 2019

અમેરિકાની કંપનીએ યુઝર સાથે વાતો કરતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટ્રી બનાવ્યું

ગેજેટ ડેસ્ક: એનિમેટેડ પ્રોડક્ટ બનાવનારી અમેરિકન કંપની એક્સટેલે ક્રિસમસને ખાસ અને યાદગાર બનાવવા માટે ટોકિંગ ક્રિસમસ ટ્રી તૈયાર કર્યું છે. આ ટ્રી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરે છે. આ વૃક્ષ લોકો કરે છે અને ઊંઘતી વખતે નસકોરાં પણ બોલાવે છે. જોરદાર વાત તો એ છે કે, તે અલગ-અલગ ફેસ બનાવીને યુઝરને હસાવે છે. આ ટ્રીને સ્પેશિયલ રેસ્ટોરાં, શોપિંગ મોલ અને ઘરમાં લોકોનું મનોરંજન કરી શકે તે હેતુથી ડિઝાઈન કર્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The US company has created an Artificial Intelligence Christmas Tree that talks to users


from Divya Bhaskar https://ift.tt/39cAikA

No comments:

Post a Comment