Thursday, 23 January 2020

અમેરિકન ટેક કંપની ‘મી ઓડિયો’એ ભારતમાં વાયરલેસ ઈયરબડ્સ ‘મી ઓડિયો X10’ લોન્ચ કર્યા, કિંમત ₹ 4,999

ગેજેટ ડેસ્કઃ અમેરિકન ઓડિયો ગેજેટ મેકર ‘મી ઓડિયો’એ ભારતમાં તેના લેટેસ્ટ ઈયરબડ્સ ‘મી ઓડિયો X10’ ભારતમાં લોન્ચ કર્યા છે. તેની કિંમત 4,999 રૂપિયા છે. હેડફોનઝોન ટેક વેબસાઈટ પર તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ઈયરબડ્સનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ઈયરફોનમાં ક્વિક ગૂગલ અને સિરિ અસિસ્ટન્ટ સપોર્ટ બટન આપવામાં આવ્યું છે.

‘મી ઓડિયો X10’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • આ ઈયરબડ્સમાં 5mmનાં HD માઈક્રો ડ્રાઇવર્સ આપવામાં આવ્યાં છે. તેનાથી ડીપ બેઝ, વાર્મ મિડ અને ક્રિસ્ટલ ક્લિઅર સાઉન્ડ મળે છે.
  • કનેક્ટિવિટી માટે ઈયરબડ્સમાં 5.0 બ્લૂટુથ આપવામાં આવ્યું છે, જે 30 ફૂટની રેન્જ ધરાવે છે.
  • ઈયરબડ્સનાં ચાર્જિંગ કેસ (કવર)થી તેને 2 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ફુલ ચાર્જ પર તે 4.5 કલાકનું મ્યૂઝિક બેકઅપ આપે છે.
  • ઈયરબડ્સનાંચાર્જિંગ કેસમાં USB ટાઈપ-સી પોર્ટ અને બિલ્ટ ઈન ચાર્જિંગ ઇન્ડિકેટર લગાડવામાં આવ્યાં છે.
  • ઈયરબડ્સમાંકોલ, મીડિયા અને વોલ્યુમ માટે કન્ટ્રોલ બટન આપવામાં આવ્યાં છે.
  • આ ઈયરબડ્સ સ્વેટ રઝિસ્ટન્ટ છે. તેથી વર્કઆઉટ દરમિયાન પણ તેનો ઉપયોગ કરી શકાય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
American tech company 'Me Audio' launches wireless earbuds 'Me Audio X10' in India, priced at ₹ 4,999
American tech company 'Me Audio' launches wireless earbuds 'Me Audio X10' in India, priced at ₹ 4,999
American tech company 'Me Audio' launches wireless earbuds 'Me Audio X10' in India, priced at ₹ 4,999


from Divya Bhaskar https://ift.tt/36iFkJU

No comments:

Post a Comment