કેલિફોર્નિયા: વૉટ્સએપે તમામ યૂઝર્સ માટે ડાર્ક મોડ શરૂ કર્યા પછી હવે પોતાને ખતમ કરી નાંખે એવા મેસેજ (સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ કે ઓટો ડીલિટ) ફિચર લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટુ બીટા વર્ઝન ધરાવતા એપમાં પ્રાઈવેટ ચેટમાં આ વિકલ્પ દેખાશે. આ માટે એક કલાક, એક દિવસ, એક અઠવાડિયું અને એક મહિનો એવા વિકલ્પ રહેશે. અહેવાલો પ્રમાણે, આ ફિચરમાં તમે યૂઝર્સ ટાઈમર સેટ કરી શકશે. ત્યાર પછી મોકલેલા મેસેજ સાથે એ ઘડિયાળનું આઈકન દેખાશે. આ રીતે મેસેજ ક્યારે ડીલિટ થઈ જશે એ પણ તમારી જાણમાં રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dsfKXE
No comments:
Post a Comment