Friday, 20 March 2020

‘નોકિયા C2’નાં સ્પેસિફિકેશન જાહેર થયાં, 17 માર્ચે ઓફિશિયલ લોન્ચિંગ થઈ શકે છે

ગેજેટ ડેસ્કઃ નોકિયા કંપનીએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર ‘નોકિયા C2’નાં સ્પેસિફિકેશન જાહેર કરી ફોનનું અનાઉસમેન્ટ કર્યું છે. જોકે કંપનીએ કિંમત વિશે કોઈ માહિતી આપી નથી. 17 માર્ચે લોન્ચિંગ ઇવેન્ટમાં કંપની કિંમત અને સેલિંગની જાણકારી આપી શકે છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ વિથ GO વર્ઝન અને ક્વૉડકોર 1.4 GHz પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનું સિંગલ 1GB+16GB વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનનાં સ્યાન અને બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.

કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, LTE, વાઇફાઇ 802.11 b/g/n, GPS/AGPS, બ્લુટૂથ 4.2 અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.


‘નોકિયા C2’નાં બેઝિક સ્પેસિફેકેશન

ડિસ્પ્લે સાઈઝ 5.7 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ IPS
OS એન્ડ્રોઇડ 9 પાઈ વિથ GO વર્ઝન
પ્રોસેસર ક્વૉડકોર 1.4 GHz પ્રોસેસર
રિઅર કેમેરા 5MP
ફ્રન્ટ કેમેરા 5MP
રેમ 1GB
સ્ટોરેજ 16GB એક્સપાન્ડેબલ 64GB
બેટરી 2800 mAh રિમૂવેબલ
વજન 161 ગ્રામ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nokia C2 Specification Announced, Official Launch May 17


from Divya Bhaskar https://ift.tt/2xRTgPf

No comments:

Post a Comment