લક્ઝરી ગેજેટ બનાવવા માટે દુનિયાભરમાં ફેમસ છે. તેણે એપલનાં એરપોડ્સ પ્રોને 18 કેરેટ સોનામાંથી બનાવ્યા છે. કંપનીએ હાલ તેની કિંમત 48.67 લાખ રૂપિયા રાખી છે. જો કે, સામાન્ય એરપોડ્સ કરતાં સોનાનાં એરપોડ્સનું વજન 75 ટકા વધારે છે.
સોનાનાં એરપોડ્સની મજા માણવા ચાહતા ગ્રાહકો રશિયન કંપની વેરિઅરની વેબસાઈટ પરથી ઓર્ડર આપી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XisckW
No comments:
Post a Comment