Saturday, 16 November 2019

ભારતમાં ઈન્ફિનિક્સ S5 લાઈટ ફોન લોન્ચ, કિંમત 7,999 રૂપિયા

ગેજેટ ડેસ્ક: હોન્ગકોન્ગની ઈન્ફિનિક્સ કંપનીએ શુક્રવારે ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ઈન્ફિનિક્સ S5 લાઈટ લોન્ચ કર્યો છે. જેની કિંમત 7,999 રૂપિયા છે. કંપનીએ આ ફોનને 4 GB રેમ અને 64 GB સ્ટોરેજના સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. S5 ફોનની જેમ આ વર્ઝનમાં પણ પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઈન આપી છે. ઈન્ફિનિક્સ S5ની કિંમત 8,999 રૂપિયા હતી.

ભારતમાં આ ફોનની કિંમત 7,999 રૂપિયા છે. તે મિડનાઈટ બ્લેક, ક્યૂઝન શાઈન અને વાયોલેટ કલરમાં ઉપલબ્ધ છે. ભારતમાં આ ફોનનું વેચાણ 22 નવેમ્બરથી શરુ થશે, ગ્રાહકો આ ફોનને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે.

ઈન્ફિનિક્સ S5 લાઈટ ફોનનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.55 ઈંચ
ડિસ્પલે ટાઈપ એચડી પ્લસ, 720x1600 પિક્સલ રેઝોલ્યુશન ડિસ્પ્લે
સિમ ટાઈપ ડ્યુઅલ નેનો સિમ
ઓએસ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ઓક્ટા-કોર મીડિયાટેક પી22
રેમ 4 GB
સ્ટોરેજ 64 GB
રિઅર કેમેરા 16MP+ 2 MP+ ડેડિકેટેડ લો-લાઈટ સેન્સર
ફ્રન્ટ કેમેરા 16 MP
કનેક્ટિવિટી 4G, બ્લુટૂથ 5.0, એફએમ રેડિયો, 3.5 એમએમ ઓડિયો જેક
બેટરી 4000 mAh
ડાયમેંશન 164x76x7.9 mm
વજન 178 ગ્રામ






Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Infinix S5 Lite With Hole Punch Display, Triple Rear Cameras Launched: Price in India, Specifications
Infinix S5 Lite With Hole Punch Display, Triple Rear Cameras Launched: Price in India, Specifications
Infinix S5 Lite With Hole Punch Display, Triple Rear Cameras Launched: Price in India, Specifications


from Divya Bhaskar https://ift.tt/2qZpgxo

No comments:

Post a Comment