રવિ શર્મા, પુણે: એપલ કંપનીએ અમેરિકામાં એરપોડ્સ પ્રો લોન્ચ કર્યા. ભારતમાં આગામી અઠવાડિયાં સુધી પહોંચવાની આશા છે અને કિંમત આશરે 25,000 હોઈ શકે છે.
1. તેમાં સિલિકોન ટિપ્સ છે જે સારું ફીટિંગ આપે છે. એપલે પહેલીવાર ફીચર આપ્યું છે.
2. સતત 4 કલાક પહેરી શકાય. બેટરી બૂસ્ટ કરવા ચાર્જિંગ કેસમાં રાખવા પડશે.
3. તેને પહેરી વાત કરવી મુશ્કેલ છે કેમ કે એક્ટિવ નોઈસ કન્ટ્રોલ ફીચર એવું કરતા અટકાવે છે. હટાવ્યા વિના વાત કરવા ટ્રાન્સપરન્સી મોડ એક્ટિવ કરવું પડશે.
4. દરેક પીસ પર વેન્ટ છે જે કાનમાં પ્રેશરને નિયંત્રિત કે છે. સ્વેટ-વોટર રેઝિસ્ટન્ટ છે વોટર સ્પોર્ટ્સ-વોટર એક્સરસાઈઝ હટાવીને કરવાની સલાહ અપાય છે.
5. ઝડપી હવામાં કોલ ક્લેરિટી બની રહેશે, કારણ છે એક્સપાન્ડેડ મેશ માઈક્રોફોન પોર્ટ.
6. તેનું ઓડિયો શેરિંગ ફીચર ખાસ મનાય છે. આઈઓએસ 13માં આ ફીચર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36QBVmP
No comments:
Post a Comment