કોવિડ-19ને લઈને ઘણી વધી અફવાઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે. આ ફેક ન્યૂઝથી યુઝર્સને બચાવવા માટે ઈન્સ્ટાગ્રામ એક નવું સ્ટોરી ફીચર લઈને આવી છે. હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાઇરસને લઈને જે મહત્ત્વની માહિતી શેર કરી હોય તે હવે યુઝર્સને સ્ટોરીની ટ્રેમાં સૌથી પહેલાં દેખાશે. જો યુઝર્સ કોઈ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ફોલો નહિ કરતો હોય તો તેને કોઈ પણ સ્ટોરી નહિ દેખાય.
Starting today, we'll bring Stories related to COVID-19 from credible health organizations you follow closer to the top of your tray. This is part of our ongoing work to connect people with accurate information, and we’ll be rolling out a similar solution for Feed next week.
— Instagram Comms (@InstagramComms) May 5, 2020
ઇન્સ્ટાગ્રામે સ્ટોરીમાં કોવિડ-19ની માહિતી વિશે ટ્વીટ કરીને લખ્યું કે, યુઝર્સ જે પણ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ફોલો કરતો હશે તેને કોવિડ-19ની જરૂરી માહિતી સૌથી તેમની સ્ટોરી ટ્રેમાં સૌથી પહેલાં દેખાશે. અમારા યુઝર્સ સુધી જરૂરી માહિતી પહોચાડવાનો આ એક અમારો પ્રયત્ન છે. અમે નેક્સ્ટ અઠવાડિયાંમાં આ સોલ્યુશન ફીડ સેક્શનમાં પણ શરુ કરીશું. અમે પ્રયત્ન કરીશું કે યુઝર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાચી માહિતી પહોચે.
જો તમે ઈન્સ્ટાગ્રામ પર હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ફોલો કરો છો, તો તેમની સ્ટોરી અને પોસ્ટ તમને સૌથી પહેલાં દેખાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fjrgFH
No comments:
Post a Comment