Wednesday, 16 October 2019

વોડાફોન કંપનીએ 28 દિવસની વેલિડિટીનો 69 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો

ગેજેટ ડેસ્ક: વોડાફોન કંપનીએ 69 રૂપિયાનો નવો પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝરને 28 દિવસની વેલિડિટીમાં 150 લોકલ અને એસટીડી મિનિટ સહિત 250 MB ડેટા મળશે. કંપની આ પ્લાનમાં ટોકટાઈમ નહીં આપે પણ કોલિંગ માટે ફ્રી મિનિટ આપશે. આ રિચાર્જ પ્લાન બિહાર, તેલંગણા, દિલ્હી એનસીઆર, ગુજરાત અને કર્ણાટક વોડાફોન આઈડિયા સર્કલમાં લોન્ચ કર્યો છે. આ ઉપરાંત કંપનીએ મુખ્ય આઈડિયા સર્કલ જેમ કે જમ્મુ-કાશ્મીર અને કેરળમાં પણ લોન્ચ કર્યો છે.

યુઝરને 69 રૂપિયા ખર્ચીને તેની બદલામાં 150 વોઇસ કોલ મિનિટ, 250 MB ડેટા, 100 SMS મળશે, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vodafone Rs. 69 Prepaid Plan With 28 Days Validity Launched


from Divya Bhaskar https://ift.tt/2oKQaIN

No comments:

Post a Comment