ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયન કંપની સેમસંગ ગેલેક્સી S સિરીઝનો S11 સ્માર્ટફોન આવતા વર્ષે લોન્ચ કરશે. રિપોર્ટ પ્રમાણે કંપની પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયે લોન્ચ કરશે. તેની લોન્ચિંગ ઇવેન્ટ 18 ફેબ્રુઆરીએ થઈ શકે છે. આ સિરીઝ S10થી અપગ્રેડ હશે.
સેમસંગ ઇનસાઈડર પ્રમાણે, ફોનમાં લો લાઈટ ફોટોગ્રાફી માટે ટેટ્રાસેલ ટેક્નોલોજીની સાથે બે નવા સેન્સર મળી શકે છે.
ગેલેક્સી S11ના સ્પેસિફિકેશન આ હોઈ શકે છે
| ડિસ્પ્લે | 6.4 ઇંચ એમોલ્ડ |
| રિઝોલ્યુશન | HD+ 1440x3040 પિક્સલ 526 ppi |
| પ્રોસેસર | ઓક્ટા-કોર 2.73GHz |
| રેમ | 8GB અને તેનાથી વધુ |
| રિઅર કેમેરા | 13+13+16+5 મેગાપિક્સલ |
| ફ્રન્ટ કેમેરા | 8 મેગાપિક્સલ |
| બેટરી | 3700 mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/320l2n4
No comments:
Post a Comment