Wednesday, 16 October 2019

રેડમી નોટ 8 સિરીઝ લોન્ચ, ફોનમાં ઈન-બિલ્ટ એલેક્સા અને ગૂગલ અસિસટન્ટ, શરૂઆતની કિંમત 9,999 રૂપિયા

ગેજેટ ડેસ્ક: બુધવારે ચીનની શાઓમી કંપનીએ ભારતમાં રેડમી નોટ 8 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, જેમાં નોટ 8 અને નોટ 8 પ્રો સામેલ છે. આ બંને ફોનમાં ક્વૉડ રિઅર લેમેરા સેટઅપમળશે. નોટ 8માં યુઝરને પ્રાઈમરી કેમેરા, વોટરડ્રોપ ડિસ્પ્લે અને ડેડિકેટેડ માઈક્રો એસડી કાર્ડના સ્લોટ સિવાય બોક્સમાં 18 વૉટનું ચાર્જર પણ મળશે. તો બીજી તરફ નોટ 8 પ્રોમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 4500 એમએએચની બેટરી મળશે. નોટ 8 પ્રો કંપનીનો પ્રથમ ફોન છે કે જેમાં ઈન-બિલ્ટ એમેઝોન એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ ફીચર મળશે.

રેડમી નોટ 8ની કિંમત અને વેરિએન્ટ

4 જીબી રેમ+ 64 જીબી સ્ટોરેજ 9,999 રૂપિયા
6 જીબી રેમ+ 128 જીબી સ્ટોરેજ 12,999 રૂપિયા

રેડમી નોટ 8ના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.39 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ એચડી પ્લસ, 1080x2280 પિક્સલ ડિસ્પ્લે, ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન(ફ્રન્ટ/બેક), વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે
ઓએસ એન્ડ્રોઇડ પાઇ
પ્રોસેસર ​​​​​​​ ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર વિથ એડ્રિનો 610 જીપીયુ
રેમ 4 જીબી/6 જીબી
સ્ટોરેજ 64 જીબી/ 128 જીબી
​​​​એક્સપાન્ડેબલ 512 જીબી
રિઅર કેમેરા 48 MP(પ્રાઈમરી)+8MP(120 ડિગ્રી વાઈડ-એન્ગલ લેન્સ)+2MP(મેક્રો લેન્સ)+2MP(ડેપ્થ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 13 MP
બેટરી 4000 mAh વિથ 18W ફાસ્ટ ચાર્જ સપોર્ટ
કનેક્ટિવિટી જીપીએસ, વાઇ-ફાઇ 802.11, બ્લુટૂથ 4.2, વાઇ-ફાઇ ડાયરેક્ટર, યુએસબી ટાઈપ સી પોર્ટ
સેન્સર પ્રોક્સિમિટી, એમ્બિઅન્ટ લાઈટ, એક્સીલેરોમીટર, ઝાયરોસ્કોપ, ડિજિટલ કંપાસ, રિઅર ફિંગરપ્રિન્ટ
ડાયમેંશન ​​​​​​​ 158.3x75.3x8.35 mm
વજન 188 ગ્રામ

રેડમી નોટ 8નો પ્રથમ સેલ 21 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી શરુ થશે. આ ફોનને નેપ્ચ્યુન બ્લૂ, મૂનલાઇટ વ્હાઇટ, કોસ્મિક પર્પલ, સ્પેસ બ્લેક ખરીદી શકાશે.

રેડમી નોટ 8 પ્રોની કિંમત અને વેરિએન્ટ

6 જીબી રેમ+64 જીબી સ્ટોરેજ 14,999 રૂપિયા
6 જીબી રેમ+128 જીબી સ્ટોરેજ ​​​​​​​ 15,999 રૂપિયા
8 જીબી રેમ+128 જીબી સ્ટોરેજ 17,999 રૂપિયા

રેડમી નોટ 8 પ્રોના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.53 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ એચડી પ્લસ, 1080x2340 પિક્સલ ડિસ્પ્લે, ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન(ફ્રન્ટ/બેક), વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે
ઓએસ એન્ડ્રોઇડ પાઇ
પ્રોસેસર ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો જી90ટી
રેમ 6 જીબી/8 જીબી
​​​​​​સ્ટોરેજ ​​​​​​​ 64 જીબી/ 128 જીબી
રિઅરકેમેરા 64 MP(પ્રાઈમરી)+8MP(120 ડિગ્રી વાઈડ-એન્ગલ લેન્સ)+2MP(અલ્ટ્રા મેક્રો લેન્સ)+2MP(ડેપ્થ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 20 MP
બેટરી 4500 mAh વિથ 18W ફાસ્ટ ચાર્જ સપોર્ટ
કનેક્ટિવિટી વાઇ-ફાઇ 802.11, બ્લુટૂથ 5.0, આઈઆર બ્લાસ્ટર, યુએસબી ટાઈપ સી પોર્ટ, 3.5 એમએમ ઓડિયો જેક
સેન્સર પ્રોક્સિમિટી, એમ્બિઅન્ટ લાઈટ, એક્સીલેરોમીટર, ઝાયરોસ્કોપ, ડિજિટલ કંપાસ, ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ
ડાયમેંશન 161.7x76.4x8.81 mm
વજન 200 ગ્રામ

રેડમી નોટ 8 પ્રો ગામા ગ્રીન, હોલો વ્હાઇટ અને શેડો બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનનો પ્રથમ સેલ 21 ઓક્ટોબરથી બપોરે 12 વાગ્યે શરુ થશે.




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Redmi Note 8 Pro and Redmi Note 8 launched in india at starting price 9999 rupees
રેડમી નોટ 8
રેડમી નોટ 8 પ્રો


from Divya Bhaskar https://ift.tt/33zJufb

No comments:

Post a Comment