
ગેજેટ ડેસ્ક: એમેઝોન ઈન્ડિયા પર આજથી ફેબ ફોન્સ ફેસ્ટ સેલની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ 26 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલશે. ગ્રાહકોને આકર્ષવા માટે સેલમાં સ્માર્ટફોન પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન ઇન્ડિયા કંપની ફોનની સાથે જ નો કોસ્ટ ઈએમઆઈ, એક્સચેન્જ ઓફર, ટોટલ ડેમેજ પ્રોટેક્શન જેવી ઓફર્સ પણ આપી રહી છે. સેલમાંથી વિવો, રેડમી અને નોકિયા કંપની ઉપરાંત અન્ય કંપનીના પણ સ્માર્ટફોન ખરીદી શકાશે.
સ્માર્ટફોન | રિયલ પ્રાઇસ | સેલ પ્રાઇસ |
ઓપ્પો F11 Pro | 28,990 રૂપિયા | 19,990 રૂપિયા |
રેડમી 7 | 9,999 રૂપિયા | 6,999 રૂપિયા |
ઓનર 20i | 16,990 રૂપિયા | 10,990રૂપિયા |
ઓપ્પો A5 2020 | 14,990રૂપિયા | 11,990રૂપિયા |
ઓપ્પો A7 | 16,990રૂપિયા | 9,990રૂપિયા |
ઓનર 8X | 17,999રૂપિયા | 9,999રૂપિયા |
વિવો Y15 | 15,990રૂપિયા | 11,990રૂપિયા |
ઓપ્પો F9 Pro | 25,990રૂપિયા | 13,990રૂપિયા |
પોકો F1 | 19,990રૂપિયા | 15,999રૂપિયા |
આઈફોન 6s | 29,900રૂપિયા | 23,999રૂપિયા |
વન પ્લસ 7 Pro | 48,999રૂપિયા | 39,999રૂપિયા |
ઓપ્પો રેનો | 39,990રૂપિયા | 32,990રૂપિયા |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34n6f6S
No comments:
Post a Comment