
ગેજેટ ડેસ્ક: ભારતમાં 5 વર્ષ પૂરા કરવા પર વિવો કંપની ‘થેન્ક યુ ઈન્ડિયા’ ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ 25થી 29 નવેમ્બર સુધી સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ તો મળશે જ પણ સાથે જ એક્સચેન્જ બેનિફિટ અને ફ્રીમાં બ્લુટૂથ ઇઅરબડ્સ પણ મળશે. આ ઉપરાંત કંપની 60 હજાર રૂપિયા સુધીનીકૂપન આપી રહી છે, જે અલગ-અલગ પ્લેટફોર્મ પર વાપરી શકાશે.
#5yearsOfVivo
— Vivo India (@Vivo_India) November 25, 2019
It's our time to Thank You India. Presenting Thank you India Offers from 25th to 29th November 2019, stand a chance to enjoy great offers, coupons, freebies, discounts and much more.
Hurry up.
Know More : https://t.co/KnMXRoaOSk pic.twitter.com/DvzlgAYSsS
કેવી રીતે ઓફરનો લાભ મેળવશો?
- આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે યુઝરે 'Vivo Upgrade & Rewards' એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.
- એપને ઓપર કર્યા પછી સિટી લોકેશન ઓન કરીને 'Claim Your Rewards' બેનર પર ક્લિક કરો.
- હવે તમને મળેલા કાર્ડને સ્ક્રેચ કરો, રેમ રિવોર્ડ હશે.
- આ રિવોર્ડને યુઝર Cashify, Paytm, Quicksilver જેવા પ્લેટફોર્મ પર વાપરી શકશે.
કસ્ટમર થેન્ક યુ ઇન્ડિયા ઓફર દરમિયાન વિવો Y12, S1 કે V17 પ્રો ખરીદે છે તો તેને 2,999 રૂપિયાના બ્લુટૂથ ઇઅરબડ્સ ફ્રી મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2KSvhTG
No comments:
Post a Comment