Thursday, 28 November 2019

5000mAhની બેટરીવાળા વિવો U20 સ્માર્ટફોનનો સેલ શરુ, શરૂઆતની કિંમત 10,990 રૂપિયા

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની વિવોનો લેટેસ્ટ સ્માર્ટફોન વિવો U20નો પ્રથમ સેલ આજે એટલે કે 28 નવેમ્બરે બપોરના 12 વાગ્યાથી શરુ થઈ ગયો છે. આ ફોનને એમેઝોન અને વિવોની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાશે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 675 SOc પ્રોસેસર આપવામાં આવ્યું છે.આ સમાર્ટફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 2 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

વેરિઅન્ટ અને કિંમત

4GB + 64GB 10,990 રૂપિયા
6GB + 64GB 11,990 રૂપિયા


લોન્ચિંગ ઓફર
લોન્ચિંગ ઓફર હેઠળ પ્રિપેઇડ ઓર્ડર કરનાર ગ્રાહકોને 1,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે જ 6 મહિના સુધીની 'નો-કોસ્ટ EMI'ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

વિવો U20નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.53 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (1080 x 2340)
OS એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર સ્નેપડ્રેગન 675 SOc
રેમ 4GB/6GB
સ્ટોરેજ 64GB
રિઅરકેમેરા 16MP (પ્રાઈમરી કેમેરા Sony IMX499) + 8MP (વાઈડ એન્ગલ લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા 16MP
બેટરી 5000mAh વિથ 18 વૉટ ચાર્જિંગ
કનેક્ટિવિટી 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0 , GPS




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo U20's first sale today; Fastest smartphone with 5000mAh battery, starting price Rs 10,990.
Vivo U20's first sale today; Fastest smartphone with 5000mAh battery, starting price Rs 10,990.


from Divya Bhaskar https://ift.tt/33nxfSA

No comments:

Post a Comment