Wednesday, 27 November 2019

'રેડમી નોટ8'નું કોસ્મિક પર્પલ કલર વેરિઅન્ટ લોન્ચ થયું, શરૂઆતની કિંમત ₹ 9,999

ગેજેટ ડેસ્ક: શાઓમીએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી નોટ 8નું નવું કોસ્મિક પર્પલ કલર વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ભારતમાં આ વેરિઅન્ટનું વેચાણ 29 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. ફોનની કિંમતમાં કોઈ ફેરફાર કરવામા આવ્યા નથી. કંપનીએ ટ્વીટ કરીને આ વેરિઅન્ટ લોન્ચ વિશે માહિતી આપી છે.

ભારતમાં તેનું વેચાણ 29 નવેમ્બરથી શરૂ થશે. એમેઝોન અને શાઓમીની ઓફિશિયલ વેબસાઈટ પરથી આ ફોનની ખરીદી કરી શકાશે.

વેરિઅન્ટ અને કિંમત
4GB + 64GB 9,999 રૂપિયા
6GB + 128GB 12,999 રૂપિયા

‘રેડમી નોટ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.39 ઇંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD+ (1080x2280) ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન
OS એન્ડ્રોઇડ 9 પાઇ

પ્રોસેસર

ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 665
રેમ 4 GB /6 GB
સ્ટોરેજ 64GB / 128GB
રિઅરકેમેરા 48 MP(પ્રાઈમરી)+ 8MP(120 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ)+ 2MP(મેક્રો લેન્સ)+ 2MP(ડેપ્થ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 13 MP
બેટરી 4000 mAh વિથ 18વૉટ ફાસ્ટ ચાર્જ સપોર્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Redmi launches Cosmic Purple Color variant of Redmi Note8 starting at 9,999


from Divya Bhaskar https://ift.tt/33tVLBo

No comments:

Post a Comment