Thursday, 21 November 2019

રેડમી નોટ 8 પ્રોનું 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ચીનમાં લોન્ચ થયું

ગેજેટ ડેસ્કઃ 'રેડમી નોટ 8' સિરીઝનો સ્માર્ટફોન રેડમી નોટ 8 પ્રોના 256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેરિઅન્ટમાં 8GBની રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનનાં ઇલેક્ટ્રિક લાઈટ ગ્રે, આઈસ એમરોલ્ડ અને પર્લ વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

ચીનમાં આ સમાર્ટફોનની કિંમત 1899 ચીની યુઆન (આશરે 19,300 રૂપિયા) છે. જોકે ભારતમાં આ વેરિઅન્ટને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાણકારી આપી નથી.

રેડમી નોટ 8 પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.53 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (1080x2340), ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન
OS એન્ડ્રોઇડ પાઇ
પ્રોસેસર ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો જી90ટી
રેમ 8GB
​​​​​​સ્ટોરેજ 256GB

રિઅર કેમેરા

64 MP(પ્રાઈમરી)+ 8MP(120 ડિગ્રી વાઈડ-એન્ગલ લેન્સ)+ 2MP(અલ્ટ્રા મેક્રો લેન્સ)+2MP(ડેપ્થ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 20 MP
બેટરી 4500 mAh વિથ 18W ફાસ્ટ ચાર્જિંગ
કનેક્ટિવિટી વાઇ-ફાઇ 802.11, બ્લુટૂથ 5.0, USB ટાઈપ સી પોર્ટ, 3.5mm ઓડિયો જેક


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Redmi Note 8 Pro's 256GB storage variant launches in China


from Divya Bhaskar https://ift.tt/2KKui83

No comments:

Post a Comment