ગેજેટ ડેસ્કઃ એરટેલ, વોડાફોન-આઈડિયા સહિતની ટેલિકોમ કંપનીના નવા ટેરિફ પ્લાન આજથી લાગુ કરવામાં આવ્યા છે. આ તમામ કંપનીનો પ્લાન 40-50% મોંઘા છે. દેશની સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના ટેરિફ પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. કંપની મહારાષ્ટ્ર સિવાય તમામ રાજ્યોમાં 3Gની સુવિધા આપી રહી છે.
BSNL કંપનીનો સૌથી મોંઘો પ્લાન માત્ર 1999 રૂપિયાનો છે. આ પ્લાનમાં 3GB ડેટા પ્રતિદિવસ અને કોલિંગ માટે 250 મિનિટ આપવામાં આવશે. જોકે કંપનીએ રાજ્ય અનુસાર અલગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે.
BSNLના લોન્ગ ટર્મ પ્લાન
| કિંમતરૂપિયામાં | વેલિડિટી | સુવિધા |
| 437 | 90 દિવસ | 1GB/દિવસ, 100 SMS/દિવસ 250 મિનિટ/ દિવસ |
| 999 |
220દિવસ |
250 મિનિટ/ દિવસ |
| 1699 | 365 દિવસ | 2GB/દિવસ, 250 મિનિટ/ દિવસ |
|
1999 |
365 દિવસ | 3GB/દિવસ, 100 SMS/દિવસ, 250 મિનિટ/ દિવસ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qeKBTB
No comments:
Post a Comment