
કોઈ પણ સ્માર્ટફોનથી તમે શું આશા રાખો છો? તેમાં દમદાર ફીચર્સ હોય, આકર્ષક ડિઝાઇન હોય અને તમારો ફોન તમામ પ્રકારથી યુઝર ફ્રેન્ડલી હોય.આ તમામ ફીચર્સ માટે HONOR વિશ્વભરમાં જાણીતી છે. સાથે જ ભવિષ્યની ટેક્નોલોજીને યુઝર્સ સુધી સૌથી પહેલાં પહોંચે તેમાં પણ HONOR મોખરે છે, શરૂઆતથી જ HONOR ભારતમાં દરેક મોબાઈલ ક્રાંતિનો ભાગ રહી છે અને ભારતીય યુઝર્સને ટેક્નોલોજી, ક્વોલિટી અને આફ્ટર સેલ સર્વિસના મામલામાં શ્રેષ્ઠ અનુભવ આપવામાં પણ આગળ છે. આ જ કારણોસર દુનિયાના સુધી ઝડપી રહેલી બ્રાન્ડ્સમાં HONOR ભારતીય યુવાઓ દ્વારા પસંદ કરવામાં આવે છે.
ગુણવત્તા અને ટેક્નોલોજીમાં પણ મોખરે
HONOR વિશ્વભરની ટેક્નોલોજીથી સજ્જ મોબાઈલ ફોનને ગ્રાહકો સુધી પહોંચાડવામાં સુધી આગળ છે. વર્ષ 2019માં HONORએ HONOR View20માં 8 એવી ટેક્નોલોજી રજૂ કરી, જે દુનિયાએ પ્રથમ વાર જોઈ હોય. તેમાં દુનિયાનો પ્રથમ 48MP રિઅર કેમેરા, Sony IMX586 સેન્સર અને TOF 3D કેમેરા સામેલ છે, જે ઓલ વ્યૂ ડિસ્પ્લે દર્શાવે છે. આ જ પ્રકારે HONOR 20 સિરીઝના ફોનમાં વિશ્વસનીય પર્ફોર્મન્સ, કેમેરા સેટઅપ, શાનદાર ડિઝાઇન અને અન્ય ફીચર્સ વ્યાજબી કિંમત સાથે રજૂ કરવામાં આવ્યાં છે. HONOR 20માં 4 કેમેરા સેટઅપ છે, જેમાં માઈક્રો લેન્સ પણ છે અને HONOR 20iમાં 3 કેમેરા સેટઅપ છે. તેનાથી યુઝર તમામ પ્રકારની લાઇટ્સ અને એન્વાયરમેન્ટમાં ઉત્તમ ફોટા પડી શકે છે. આ જ પ્રકારે HONOR 8C દુનિયાનો પ્રથમ એવો સ્માર્ટફોન છે, જેમાં Qualcomm Snapdragon 632 chipsetની તાકાત નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં આકર્ષક કેટ-આઈ ડિઝાઇન પણ આપવામાં આવી છે.
HONOR માટે ભારતીય ગ્રાહકો હંમેશા પ્રાથમિકતા રહ્યા છે અને HONORના દરેક ફોનમાં તેમના માટે ખાસ ફીચર્સ આપવામાં આવે છે. આ સિવાય HONORએ ભારતીય ગ્રાહકો માટે પ્રતિબદ્ધતા દર્શાવવા માટે દેશમાં એકસકલૂઝિવ સર્વિસ સેન્ટર બનાવ્યાં છે, જેમાં ભારતીય ગ્રાહકોને સેમ -ડે સર્વિસનો અનુભવ મળે છે. HONORનું લક્ષ્ય ભારતમાં ગુણવત્તા અને આફ્ટર સેલ્સ સર્વિસનાં મામલામાં સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ બનવાનું છે. ત્યારબાદ બ્રાન્ડનું લક્ષ્ય ભારતમાં વ્યાજબી કિંમત સાથે ક્વોલિટી પ્રોડક્ટ્સ રજૂ કરવાનું અને તેના અનુભવોને વધારે સારો બનાવવાનું છે. HONOR તેની તમામ પ્રોડક્ટ્સને ક્વોલિટી ચેક પ્રોસેસ પછી જ બજારમાં રજૂ કરે છે, જેથી ગ્રાહકો સુધી પહોંચતો દરેક ફોન સર્વશ્રેષ્ઠ હોય છે.

ગેમર્સ અને મલ્ટિટાસ્કર્સ માટે સ્માર્ટફોન
આ સિવાય HONORએ તેની પ્રોડક્ટ્સમાં GPU Turbo ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે જે ગેમર્સ અને મલ્ટિટાસ્કર્સને શાનદાર અનુભવ આપે છે. તેમાં હાર્ડવેર અને સોફ્ટરવેરને ગ્રાફિક્સ પ્રોસેસિંગ એક્સલરેશન સાથે એવી રીતે ઉપયોગ થાય છે કે યુઝર્સને વધારે સ્પીડ અને લેગ-ફ્રી પ્રોસેસિંગનો ખાસ અનુભવ મળે. GPU Turbo ગ્રાફિક્સ પ્રોસેસિંગમાં 60% સુધી સુધારો લાવે છે અને 30% સુધી એનર્જી કંઝપ્શનઓછી કરે છે.
ગેમર્સ માટે GPU Turbo 3.0 હોવાથી સ્માર્ટફોનમાં 25 ગેમ્સ સપોર્ટ કરે છે, જેમાં PUBG, ASPHALT 9, NBA 2K19, Mobile Legends, Fortnite, FIFA Mobile અને Modern Combat 5 સહિતની અનેક પ્રસિદ્ધ ગેમ્સ સામેલ છે. HONOR Play , HONOR 8X, HONOR 10 lite, HONOR View 20 અથવા HONOR 20 સિરીઝ સહિતના સ્માર્ટફોનમાં ગેમ્સ અને મલ્ટિટાસ્કિંગની સુવિધા આપવામાં આવી છે.
હોમ-ગ્રોન ચિપસેટ
HONOR તેની પ્રોડક્ટ્સમાં હોમ-ગ્રોન ચિપસેટ HiSilicon નો ઉપયોગ કરે છે. તેમાં ચિપસેટ 990 અને 710 સામેલ છે. ચિપસેટ 990 64-બિટનું પ્રોસેસર છે , જે ફોનને દમદાર બનાવે છે. સૌથી વધારે પસંદ કરવામાં આવતાં 710 પ્રોસેસરમાં 8 પ્રોસેસર કોર, ARM Mali G51 MP4, ડ્યુઅલ-ચેનલ LPDDR4 મેમરી કન્ટ્રોલર અને LTE રેડિયો સામેલ છે, જેમાં 600 Mbps ડાઉનલોડ અને 150 Mbps અપલોડની સુવિધા છે. આ તમામ પ્રકારની સુવિધાઓ ને લીધે HONOR નો દરેક ફોન પર્ફોર્મન્સના મામલે અદભુત છે.
HONOR 8X, HONOR 10 Lite અને HONOR 20i સહિત ઘણા સ્માર્ટફોન્સમાં HiSilicon Kirin 710 ચિપસેટનો ઉપયોગ કર્યો છે. આ ચિપસેટની ખાસિયત એ છે કે, ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, તેનાથી ફોનનું પર્ફૉર્મન્સ જોરદાર રહે છે અને ગેમર્સને જોરદાર સ્પીડ મળે છે. આ ઉપરાંત વિઝ્યુઅલ ઇન્ટરફેસનું પર્ફૉર્મન્સ પણ સારું રહે છે.

મૂળ યંત્ર TechChic છે
HONORનો વિચાર છે કે, નવી પેઢીની લાઈફસ્ટાઈલને ટેક્નોલોજી સાથે જોડીને અપગ્રેડ કરીએ. આ માટે કંપની પોતાના આવનારા પ્રોડક્ટ્સમાં એવા ફીચર લાવી રહી છે, જેનાથી યુવાનોનું જીવન સરળ અને સ્ટાઈલિશ બને. આ ટેક્નોલોજી અને સ્ટાઈલના સમન્વયને HONOR TechChic કહેવાય છે. શરૂઆતથી HONOR એક TechChic બ્રાન્ડના નામે ઓળખીતી હતી. HONOR 9ની બોલ્ડ ડિઝાઈન હોય કે, HONOR 10માં ડિસક્લર્ડ પોલર લાઈટ ટેક્નોલોજી કે 990 chipset વાળા HONOR 20 જેમાં ડાયનમિક હોલોગ્રાફિકની બેક ડિઝાઈન, HONORના લગભગ દરેક પ્રોડક્ટમાં TechChicનો અંદાજ જોવા મળશે.
1+8+N સ્ટ્રેટેજી સાથે સ્માર્ટ ઈકોસિસ્ટમ
HONORના ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્રોડક્ટ સ્ટ્રેટેજી તૈયાર કરી છે, જેને તેમણે 1+8+N સ્ટ્રેટેજી નામ આપ્યું છે, જેમાં 1 નો અર્થ સ્માર્ટફોન, 8 નો અર્થ પીસી, ટેબ્લેટ, ટીવી, ઓડિયો, ગ્લાસિસ, વોચ, લોકોમોટિવ અને હેડફોન્સ થાય છે. N નો અર્થ મોબાઈલ ઓફિસ, સ્માર્ટહોમ અને ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેન્મેન્ટથી છે.
HONORની યોજના છે કે તે વર્ષ 2020માં સ્માર્ટફોન્સ ઉપરાંત અન્ય જોરદાર પ્રોડક્ટ ભારતના માર્કેટમાં લોન્ચ કરશે. વર્ષ 2020 સ્માર્ટફોન્સ ક્રાંતિને મામલે ખાસ રહેશે અને HONOR પોતાના ઈનોવેશન અને ટેક્નોલોજીની શ્રેષ્ઠતાને લઈને ભારતીય માર્કેટમાં અવ્વ્લ સ્થાને આવવા માટે આગળ જ વધી રહી છે.
વર્ષ 2020ની 1+8+N યોજના પ્રમાણે તમે જ્યારે નવો HONOR ફોન ખરીદશો તો તેને અન્ય સ્માર્ટ પ્રોડક્ટ સાથે કનેક્ટ કરી શકશો. આ ઈકોસિસ્ટમમાં સ્માર્ટફોન, કનેક્ટેડ સ્માર્ટ ડિવાઈસ અને કમ્યુનિકેશન નેટવર્ક સામેલ છે. ટી માટે HONOR પોતાની પ્રોડક્ટની રેન્જમાં HONOR watch, HONOR vision અને HONOR laptop જેવા ડિવાઈસ સામેલ કરવાની તૈયારીમાં છે. આમ તો HONOR દુનિયાભરમાં લોકોની પ્રથમ ચોઈસ નથી, વર્ષ 2020 HONOR માટે ઘણું ઇન્ટરેસ્ટિંગ થવાનું છે અને આપણને HONORનાં નવા પ્રોડક્ટની રાહ રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Qd35yg
No comments:
Post a Comment