Wednesday, 1 January 2020

10,990 રૂપિયાનો નોકિયા 4.2 સ્માર્ટફોન ગ્રાહકો 6,999 રૂપિયામાં ખરીદી શકશે

ગેજેટ ડેસ્ક: કંપનીએ 10,990 રૂપિયાનો નોકિયા 4.2 સ્માર્ટફોન મે,2019માં લોન્ચ કર્યો હતો. હાલ આ ફોનની કિંમતમાં કંપનીએ 3,991 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગ્રાહકો હવે આ ફોનને નવી કિંમત એટલે કે 6,999 રૂપિયામાં ખરીદી શકશે.આ ફોન અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર ફોનની કિંમત 6,999 રૂપિયા છે, જ્યારે ફ્લિપકાર્ટ પર હજુ પણ જૂની કિંમત બતાવે છે.

નોકિયા 4.2 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન

OS એન્ડ્રોઈડ 9.0 પાઇ
રેમ 3 GB
સ્ટોરેજ 32 GB
પ્રોસેસર કવૉલકોમ સ્નેપડ્રેગન 439
ડિસ્પ્લે 5.71-ઈંચ HD
રેઝોલ્યુશન 1520x720 પિક્સલ
રિઅર કેમેરા 13 મેગાપિક્સલ +2 મેગાપિક્સલ
ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલ
બેટરી 3,000mAh


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nokia 4.2 gets a price cut, you can now buy it for Rs 6,999


from Divya Bhaskar https://ift.tt/2rJfnon

No comments:

Post a Comment