Wednesday, 8 January 2020

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ 2020માં સેમસંગ કંપનીએ 13 ટીવી મોડેલ્સ રજૂ કર્યા

ગેજેટ ડેસ્કઃ લાસ વેગસમાં દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020નો આજે બીજોદિવસ છે. કોરિયાઈ ટેક કંપની સેમસંગએ આ શૉમાં સ્માર્ટફોન, સ્માર્ટ બોલ અને સ્માર્ટ ટીવી રજૂ કર્યા છે. આ શૉમાં કંપનીએ અત્યાર સુધીમાં 13 OLED ટીવી મોડેલ્સ રજૂ કર્યા છે. તેમાં 8K અને 4K નેનો સેલ LCD ટીવી સામેલ છે. શૉમાં કંપનીએ રોલેબલ 4K TV પણ રજૂ કર્યું છે.

સેમસંગ કંપનીએ OLED ડિસ્પ્લે ધરાવતા GX ગેલેરી સિરીઝનાં 4K અલ્ટ્રા HD ટીવી, 88 અને 77 ઇંચનાં 8K મોડેલ્સ અને 48 ઈંચનું OLED ટીવી સામેલ છે.

OLED અને નેનોસેલ LCD ડિસ્પ્લે ધરાવતા 8K ટીવીમાં આલ્ફા 9 જનરેશન 3 AI પ્રોસેસર આપવામાં આવ્યું છે. LG GX ગેલેરી સિરીઝમાં 20mm થિકનેસ ધરાવતા 65 ઇંચ, 55 ઇંચ અને 77 ઇંચનાં મોડેલ્સ સામેલ છે.

સેમસંગે રજૂ કરેલાં ટીવીમાંથી 12 ટીવી ગેમિંગ લવર્સ માટે બનાવામાં આવ્યાં છે. આ ટીવીમાં G-SYNC ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ સેન્ટ્રિક ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝરને તેમની મનપસંદ ગેમ્સની નોટિફિકે્શન મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
At the Consumer Electronics Show CES 2020, the Samsung company introduced 13 TV models


from Divya Bhaskar https://ift.tt/2TcKOTD

No comments:

Post a Comment