
ગેજેટ ડેસ્કઃ મલ્ટિ નેશનલ ટેક કંપની ફિલિપ્સે લેટેસ્ટ વાયરલેસ બ્લુટૂથ હેડફોન ‘TAPH805’ લોન્ચ કર્યો છે. તેની કિંમત 13,990 રૂપિયા છે. આ હેડફોન ગૂગલ અસિસ્ટન્ટ અને ANC (એક્ટિવ નોઈઝ કેન્સલેશન) સપોર્ટ ધરાવે છે.
વાયરલેસ બ્લુટૂથ હેડફોન ‘TAPH805’નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ હેડફોનમાં 40mmનાં ડ્રાઇવર્સ આપવામાં આવ્યા છે. હેડફોનમાં રેપિડ ચાર્જ, ટચ કન્ટ્રોલ અને બિલ્ટ ઈન માઈક આપવામાં આવ્યું છે.
- આ હેડફોનમાં મલ્ટિ ફંક્શન બટન આપવામાં આવ્યું છે. હેડફોનની જમણી બાજુએથી ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ કરે છે.
- આ હેડફોનમાં ફ્લેક્સિબલ નેકબેન્ડ આપવામાં આવ્યો છે.
- આ હેડફોન લાઈવેટ છે. તે 14 કલાકનું પ્લે ટાઈમ આપે છે.
- મ્યૂઝિક સાથે યુઝર કેલેન્ડર ઓપન કરી શકે છે અને ફોનમાંથી કોલ અને મેસેજ સેન્ડ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37sPvg1
No comments:
Post a Comment