
ગેજેટ ડેસ્કઃ અમેરિકાના UTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે ફર્સ્ટ મંથ ફ્રી ટ્રાયલ ઓફર બંધ કરી છે. હવે થી યુઝર્સે નેટફ્લિક્સ ટ્રાયલ માટે 5 રૂપિયા ચૂકવવા પડશે. નવા યુઝર્સે આ ચૂકવણી કરવાની રહેશે. અગાઉ ફ્રી ટ્રાયલ લેનાર યુઝર્સની સેવાઓ ચાલુ રહેશે.
તાજેતરમાં નેટફ્લિક્સના 199 રૂપિયાનો મોબાઈલ પ્લાન, 499 રૂપિયાનો બેઝિક પ્લાન , 649 રૂપિયાનો સ્ટાન્ટર્ડ પ્લાન અને 799 રૂપિયાનો પ્રિમિયમ મંથલી પ્લાન એક્ટિવ છે. વર્ષ 2019ના ડિસેમ્બરથી અમુક દેશોમાં ફ્રી ટ્રાયલ સેવા બંધ કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 2016થી ભારતમાં નેટફ્લિક્સ સર્વિસ શરૂ થઈ છે. નેટફ્લિક્સના ગ્લોબલી 16 કરોડ યુઝર્સ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38TssvE
No comments:
Post a Comment