કોરિયન ટેક કંપની સેમસંગે તેનાં ‘ગેલેક્સી A50s’ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. 4GB + 128GB નાં બેઝિક વેરિઅન્ટમાં 2,471 રુપિયાનો ઘટાડો કર્યો છે. ગત વર્ષે સપ્ટેમ્બ મહિનામાં આ ફોન લોન્ચ થયો હતો. GST વધતાં કંપનીએ ફોનની કિંમતમાં વધારો કર્યો હતો હવે કંપનીએ પ્રાઈસ કટ સાથે નવી કિંમતો જાહેર કરી છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ગ્રાહકો ફોનની ખરીદી લોકડાઉન બાદ કરી શકશે.
વેરિઅન્ટ અને કિંમત
| વેરિઅન્ટ | જૂની કિંમત (રૂપિયામાં) | નવી કિંમત(રૂપિયામાં) |
| 4GB + 128GB | 21,070 | 18,599 |
| 6GB+ 128GB | 26,900 | 20,561 |
‘ગેલેક્સી A50s’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.4 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ સુપર AMOLED |
|
પ્રોસેસર |
એક્સીનોસ 9611 |
|
રિઅર કેમેરા |
48MP + 8MP + 5MP |
|
ફ્રન્ટ કેમેરા |
32MP |
|
રેમ |
4GB/6GB |
|
સ્ટોરેજ |
128GB |
|
બેટરી |
4,000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c3mrhC
No comments:
Post a Comment