ચાઈનીઝ ટેક કંપની વન પ્લસે તેની 5G ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘વન પ્લસ 8 પ્રો’ ગત મે મહિનામાં લોન્ચ કરી હતી. આજે એટલે કે સોમવારે બંને સ્માર્ટફોનનો સેલ બપોરે 12 વાગ્યે યોજાશે. આ અગાઉ પણ કંપની અનેક વાર સેલ કરી ચૂકી છે. ‘વન પ્લસ 8’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 41,999 રૂપિયા અને ‘વન પ્લસ 8 પ્રો’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે. ગ્રાહકો ફોનની ખરીદી કંપનીની ઈ કોમર્સ સાઈટ એમેઝોન પરથી કરી શકશે.
ઓફર
- એમેઝોન પરથી ફોનની ખરીદી કરવા પર SBIના ગ્રાહકોને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા મળશે.
- એમેઝોન પે ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડ યુઝરને 5%નું ડિસ્કાઉન્ટ મળશે
- જિઓના ગ્રાહકોને 6000 રૂપિયાનો ફાયદો થશે.
કિંમત
‘વન પ્લસ 8’
8GB + 128GB: 44,999 રૂપિયા
12GB+ 256GB: 49,999 રૂપિયા
‘વન પ્લસ 8’ પ્રો
8GB + 128GB: 54,999 રૂપિયા
6GB + 128GB: 59,999 રૂપિયા
‘વન પ્લસ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.55 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED |
|
OS |
OxygenOS વિથ એન્ડ્રોઈડ10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
|
રિઅર કેમેરા |
48MP (પ્રાઈમરી કેમેરા)+ 16MP (ટેરિટરી સેન્સર)+ 2MP (મેક્રો લેન્સ) |
|
ફ્રન્ટ કેમેરા |
16MP |
|
રેમ |
6GB/8GB/12GB |
|
સ્ટોરેજ |
128GB/256GB |
|
બેટરી |
4,300mAh વિથ વૉર્પ ચાર્જ 30T |
|
વજન |
180 ગ્રામ |
‘વન પ્લસ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લેસાઈઝ |
6.78 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
QHD+ (1440x3168 પિક્સલ) વિથ 3D કોર્નિંગ ગોરિલા ગ્લાસ |
|
OS |
OxygenOS વિથ એન્ડ્રોઈડ10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
|
રિઅર કેમેરા |
48MP (Sony IMX689 સેન્સર)+ 48MP (ટેરિટરી વાઈડ એંગલ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ) + 5MP |
|
ફ્રન્ટ કેમેરા |
16MP |
|
રેમ |
8GB/12GB |
|
સ્ટોરેજ |
128GB/256GB |
|
બેટરી |
4,510mAh વિથ વૉર્પ ચાર્જ 30T અને રિવર્સ ચાર્જિંગ |
|
વજન |
199 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Nf9QNw
No comments:
Post a Comment