Sunday, 9 August 2020

તમારી સાથે રાખી સ્વીમિંગ પણ કરી શકાય તેવા વૉટરપ્રૂફ સ્માર્ટફોનની શોધમાં છો? જાણો એવા 10 સ્માર્ટફોનનું લિસ્ટ જેની મદદથી તમે પાણીમાં પણ ફોટોગ્રાફી કરી શકશો

મોન્સૂનમાં ઘણી વાર તમારા મનમાં એ વિચાર આવ્યો હશે કે કદાચ તમારી પાસે વૉટરપ્રૂફ સ્માર્ટફોન હોત તો તમારે ફોનને વરસાદથી બચાવવાની માથાકુટ જ ન કરવી પડત. વૉટરપ્રૂફ સ્માર્ટફોનથી વરસાદમાં પાણીથી ફોનને તો બચાવી શકાય જ છે, સાથે તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો.

વૉટરપ્રૂફ સ્માર્ટફોનમાં IP68 અને IP67 રેટિંગને ચકાસવું જોઈએ. આ જ રેટિંગ ફોનને વૉટરપ્રૂફ બનાવે છે. આ રેટિંગમાં 6 ડિજિટનો અર્થ એ થાય છે કે ફોન ડસ્ટપ્રૂફ છે. બીજી ડિજિટ 7 અથવા 8 વૉટરપ્રૂફ માટે હોય છે. તેમાં 7 રેટિંગનો અર્થ થાય છે કે ફોનનો ઉપયોગ 1 મીટર ઉંડા પાણીમાં થઈ શકે છે. 8 રેટિંગનો અર્થ થાય છે કે ફોનનો 1.5 મીટર ઉંડા પાણીમાં પણ ઉપયોગ થઈ શકે છે. તો આવો જાણીએ આવા 10 વૉટરપ્રૂફ સ્માર્ટફોન કયા છે, તેની કિંમત અને તેના સ્પેસિફિકેશન વિશે..

1. એપલ આઈફોન 11

વૉટરપ્રૂફ રેટિંગ IP68
સ્ક્રીન 6.1-ઈંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે
રિઅર કેેમેરા 12MP +12MP
ફ્રન્ટ કેમેરા 12MP
રેમ અને સ્ટોરેજ 4GB રેમ, 64GB/128GB/256GB સ્ટોરેજ
પ્રોસેસર એપલ A13 બાયોનિક હેક્સા કોર
OS iOS 13
બેટરી 3110mAh

2. એપલ આઈફોન 11 પ્રો મેક્સ

વૉટરપ્રૂફ રેટિંગ IP68
સ્ક્રીન 6.5-ઈંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે
રિઅર કેમેરા 12MP +12MP +12MP
ફ્રન્ટ કેમેરા 12MP
રેમ અને સ્ટોરેજ 4GB રેમ, 64GB/256GB/512GB સ્ટોરેજ
પ્રોસેસર એપલ A13 બાયોનિક હેક્સા કોર
OS iOS13
બેટરી 3969mAh

3. સેમસંગ ગેલેક્સી S20 અલ્ટ્રા

વૉટરપ્રૂફ રેટિંગ IP68
સ્ક્રીન 6.9-ઈંચ ડાયનેમિક AMOLED
રિઅર કેેમેરા 108MP +48MP +12MP +0.3MP
ફ્રન્ટ કેમેરા 40MP
રેમ અને સ્ટોરેજ 12GB રેમ, 128GB સ્ટોરેજ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 ઓક્ટા કોર
OS એન્ડ્રોઈડ10
બેટરી 5000mAh

4. વન પ્લસ 8 પ્રો

વૉટરપ્રૂફ રેટિંગ IP68
સ્ક્રીન 6.78-ઈંચ ફ્લોઈડ ડિસ્પ્લે
રિઅર કેમેરા 48MP +8MP +48MP +5MP
ફ્રન્ટ કેમેરા 16MP
રેમ અને સ્ટોરેજ 12GB રેમ, 128GB/256GB સ્ટોરેજ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 ઓક્ટા કોર
OS એન્ડ્રોઈડ 10
બેટરી 4510mAh

5. સેમસંગ ગેલેક્સી નોટ 10+

વૉટરપ્રૂફ રેટિંગ IP68
સ્ક્રીન 6.8-ઈંચ ડાયનેમિક AMOLED
રિઅર કેમેરા 12MP +12MP +16MP +0.3MP
ફ્રન્ટ કેમેરા 10MP
રેમ અને સ્ટોરેજ 12GB રેમ, 256GB/512GB સ્ટોરેજ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટા કોર
OS એન્ડ્રોઈડ 9.0 પાઈ
બેટરી 4300mAh

6. સેમસંગ ગેલેક્સી S10+

વૉટરપ્રૂફ રેટિંગ IP68
સ્ક્રીન 6.4-ઈંચ ડાયનેમિક AMOLED
રિઅર કેમેરા 12MP +12MP +16MP
ફ્રન્ટ કેમેરા 10MP +8MP
રેમ અને સ્ટોરેજ 8GB/12GB રેમ, 128GB/512GB/1TB સ્ટોરેજ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટા કોર
OS એન્ડ્રોઈડ 9.0 પાઈ
બેટરી 4100mAh


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Looking for a waterproof smartphone that can be swum with you? Here is a list of 10 smartphones that will help you do photography in the water


from Divya Bhaskar https://ift.tt/33F6Jbf

No comments:

Post a Comment