Monday, 4 November 2019

શાઓમીના સ્માર્ટફોન રેડમી નોટ 8નું વેચાણ મંગળવારે બપોરે 12 વાગ્યાથી શરૂ, શરૂઆતની કિંમત 9,999 ₹

ગેજેટ ડેસ્ક: ચાર રિઅર કેમેરા સેટઅપવાળા શાઓમીના સ્માર્ટફોન રેડમી નોટ 8નું વેચાણ મંગળવારે 12 વાગ્યે શરૂ થશે. ફોનની ખરીદી mi સ્ટોર, એમેઝોન અને ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે. આ ફોનમાં ફુલ HD+ ડિસ્પ્લે અને ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનનાં મૂન લાઈટ વ્હાઇટ, નેપ્ચ્યુન બ્લૂ અને સ્પેસ બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે.

ઓફર
સ્માર્ટફોનની ખરીદી પર ‘નો કોસ્ટ EMI‘ની સુવિધા આપવામાં આવી રહી છે.
HSBC બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
એરટેલનાં 249 અને 349 રિચાર્જ પર ડબલ ડેટા બેનિફિટ આપવામાં આવી રહ્યો છે.

‘રેડમી નોટ 8‘ની કિંમત અને વેરિઅન્ટ

4 GB રેમ+ 64 GB સ્ટોરેજ : 9,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ : 12,999 રૂપિયા


‘રેડમી નોટ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.39 ઇંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD પ્લસ (1080x2280) ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન
OS એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર વિથ એડ્રિનો 610 જીપીયુ
રેમ 4 GB /6 GB
સ્ટોરેજ 64 GB / 128 GB
રિઅરકેમેરા 48 MP(પ્રાઈમરી)+8MP(120 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ)+2MP(મેક્રો લેન્સ)+2MP(ડેપ્થ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 13 MP
બેટરી 4000 mAh વિથ 18વૉટ ફાસ્ટ ચાર્જ સપોર્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's Redmi Note 8 sale on Tuesday at 12 noon, starting at 9,999


from Divya Bhaskar https://ift.tt/32jNzDg

No comments:

Post a Comment