ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ 'A' સિરીઝના સ્માર્ટફોન 'ગેલેક્સી A50s' અને 'ગેલેક્સી A30s'ની કિંમતમાં ઘટાડો કર્યો છે. A30s વેરિઅન્ટમાં 1000 રૂપિયાનો અને A50s વેરિઅન્ટમા 3,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમત સાથે ફોનની ખરીદી કંપનીના ઓનલાઇન સ્ટોર, રિટેલ શૉપ અને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી કરી શકાશે.
કિંમત અને વેરિઅન્ટ
| ગેલેક્સી A50s (4GB+128GB) | 19,999 રૂપિયા | 22,999 રૂપિયા |
| ગેલેક્સી A50s(6GB+128GB) | 21,999 રૂપિયા | 24,999 રૂપિયા |
|
ગેલેક્સી A30s (4GB+128GB) |
15,999રૂપિયા | 16,999 રૂપિયા |
ગેલેક્સી A30sનાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.40 ઈંચ |
| ડિસ્પ્લે ટાઈપ | સુપર AMOLED, HD+ડિસ્પ્લે (720x1560) |
| OS | એન્ડ્રોઈડ 9 પાઈ |
|
પ્રોસેસર |
ઓક્ટાકોર એક્સિનોસ 7904 |
| રેમ | 4GB |
| સ્ટોરેજ | 64GB |
| રિઅર કેમેરા | 25MP (પ્રાઈમરી સેન્સર)+8MP (અલ્ટ્રા વાઈડ)+5MP (ડેપ્થ સેન્સર) |
| ફ્રન્ટ કેમેરા | 16MP |
| બેટરી | બેટરી 4,000mAh વિથ 15વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
ગેલેક્સી A50sનાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.40 ઈંચ |
| ડિસ્પ્લે ટાઈપ | સુપર AMOLED, ફુલ HD+ ડિસ્પ્લે (1080x2340) |
| OS | એન્ડ્રોઈડ 9 પાઈ |
| પ્રોસેસર | ઓક્ટાકોર એક્સિનોસ 9611 |
| રેમ | 4GB/6GB |
| સ્ટોરેજ | 128GB |
| રિઅર કેમેરા | 48MP (પ્રાઈમરી સેન્સર)+8MP(અલ્ટ્રા વાઈડ)+5MP (ડેપ્થ સેન્સર) |
| ફ્રંટ કેમેરા | 32MP |
| બેટરી | 4,000mAh વિથ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32tTtlj
No comments:
Post a Comment