Saturday, 21 December 2019

અમાની કંપનીએ ભારતમાં એફોર્ડેબલ બ્લુટૂથ નેકબેન્ડ લોન્ચ કર્યો, કિંમત ₹ 1,099

ગેજેટ ડેસ્કઃ અમાની કંપનીએ ભારતમાં તેનો એફોર્ડેબલ બ્લુટૂથ નેકબેન્ડ લોન્ચ કર્યો છે. તેની કિંમત 1,099 રૂપિયા છે. તેનો મોડેલ નંબર ASP BT 5510 છે. નેક બેન્ડની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ amanimart.com પરથી કરી શકાશે.

બ્લુટૂથ નેકબેન્ડનાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ નેકબેન્ડમાં 10mmનાં સ્પીકર્સ આપવામાં આવ્યાં છે. નેકબેન્ડમાં 450mAh ની બેટરી છે, જે 6 કલાકનું બેકઅપ આપે છે. ફુલ ચાર્જ થવામાં બેન્ડ 2 કલાકનો સમય લગાડે છે.
  • આ નેકબેન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે યોગ્ય છે.
  • આ નેકબેન્ડ એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસને સપોર્ટ કરે છે. આ નેકબેન્ડને કોઈ પણ પ્રકારનાં બ્લુટૂથ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકાય છે.
  • નેકબેન્ડનું વજન માત્ર 15 ગ્રામ છે અને તેનાં ઈયરફોનનું વજન 2 ગ્રામ છે.
  • નેકબેન્ડની બંને બાજુએ LED લાઈટિંગ આપવામાં આવી છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. આ લાઇટ્સને વોલ્યુમ બટન (+) પર 2 વાર ક્લિક કરીને બંધ કરી શકાય છે અને તેને ચાલુ કરવા માટે વોલ્યુમ બટન (-) પર 2 વાર ક્લિક કરીને ઓન કરી શકાય છે.
  • કંપની આ નેકબેન્ડની ખરીદી પર 1 વર્ષ ની વોરંટી પણ આપી રહી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amani company launches Affordable Bluetooth Neckband in India, priced at ₹ 1,099


from Divya Bhaskar https://ift.tt/2s1sNfT

No comments:

Post a Comment