Sunday, 8 December 2019

વોડાફોન-આઈડિયાના ગ્રાહકો કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ વાતો કરી શકશે

ગેજેટ ડેસ્ક: એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ પોતના દરેક અનલિમિટેડ તેરુફ પ્લાન પરથી FUP (Fair Usage Policy) મિનિટની શરતો હટાવી લીધી છે, એટલે કે હવે વોડાફોન-આઈડિયાના યુઝર્સ FUP મિનિટની ચિંતા કર્યા વગર કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ કોલિંગ કરી શકશે. શુક્રવારે બંને કંપનીઓએ અલગ-અલગ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

વોડાફોન-આઈડિયાનો 28 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 149 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 300 SMS, 2GB ડેટા
વોડાફોન-આઈડિયા 249 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા પ્રતિ દિવસ
વોડાફોન-આઈડિયા 299 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 2GB ડેટા પ્રતિ દિવસ
વોડાફોન-આઈડિયા 399 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 3GB ડેટા પ્રતિ દિવસ

વોડાફોન-આઈડિયાનો 84 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 379 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 1000 SMS, 6GB ડેટા
વોડાફોન-આઈડિયા 599 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા રોજ
વોડાફોન-આઈડિયા 699રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 2GB ડેટા રોજ

વોડાફોન-આઈડિયાનો 365 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 1499 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 3600 SMS, 24GB ડેટા
વોડાફોન-આઈડિયા 2399 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા પ્રતિ દિવસ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now Vodafone Idea also removed the FUP limit from all unlimited plans, unlimited talk will be on all networks


from Divya Bhaskar https://ift.tt/2DZwN2x

No comments:

Post a Comment