ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ ગૂગલના ફ્લેગશિપ સ્માર્ટફોન ‘પિક્સલ 4’ અને ‘પિક્સલ 4 xl’ સ્માર્ટફોન હવે એમેઝોન પર ઉપલબ્ધ છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ફોનને લોન્ચ કરવામાં આવ્યા હતા જોકે ભારતમાં તેને લોન્ચ કરવામાં આવ્યા ન હતા. એમેઝોન પર બંને સ્માર્ટફોનનાં જસ્ટ બ્લેક અને ક્લીઅર્લી વ્હાઇટ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે. જોકે ફોનને ઓફિશિયલી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યાં નથી પરંતુ તે માત્ર એમેઝોન પર જ ઉપલબ્ધ છે.
વેરિઅન્ટ અને કિંમત
પિક્સલ 4 જસ્ટ બ્લેક 64GB: 70,799 રૂપિયા
પિક્સલ 4 ક્લીઅર્લી વ્હાઇટ 64GB: 76,000 રૂપિયા
પિક્સલ 4 ઓરેન્જ 64GB: 84,990 રૂપિયા
‘પિક્સલ 4 xl’ જસ્ટ બ્લેક 64GB: 76,997 રૂપિયા
‘પિક્સલ 4 xl’ ક્લીઅર્લી વ્હાઇટ 64GB: 77,965 રૂપિયા
‘પિક્સલ 4’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 5.7 ઇંચ |
| OS | એન્ડ્રોઇડ10 |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 |
| રેમ | 6GB |
| સ્ટોરેજ | 64GB |
| રિઅર કેમેરા | 12MP + ટેલિફોટો લેન્સ |
| ફ્રન્ટ કેમેરા | 8MP |
| બેટરી | 2800 mAh |
‘પિક્સલ 4 xl’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.3 ઈંચ |
| OS | એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 |
| રેમ | 6GB |
| સ્ટોરેજ | 64GB |
| રિઅર કેમેરા | 16MP + ટેલિફોટો લેન્સ |
| ફ્રન્ટ કેમેરા | 8MP |
| બેટરી | 3,700 mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38Ym7PT
No comments:
Post a Comment