ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયન કંપની સેમસગે ‘S’ સિરીઝનાં 3 સ્માર્ટફોન ગેલેક્સી S20, ગેલેક્સી S20+ અને ગેલેક્સી S20 અલ્ટ્રા લોન્ચ કર્યા છે. આ તમામ સ્માર્ટફોનનાં LTE અને 5G વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. સ્માર્ટફોન્સમાં 150Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે, 5G કનેક્ટિવિટી અને 8K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે. આ તમામ સ્માર્ટફોન્સ નું વેચાણ 6 માર્ચથી શરૂ કરવામાં આવશે. સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પર ફોનનું પ્રિબુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
વેરિઅન્ટઅને કિંમત
ગેલેક્સી S20 5G: $999 (આશરે 71,300 રૂપિયા)
ગેલેક્સી S20+ 5G: $1,199 (આશરે 85,000 રૂપિયા)
ગેલેક્સી S20 અલ્ટ્રા 5G: $1,399 (આશરે 99,800 રૂપિયા)
કલર વેરિઅન્ટ
ગેલેક્સી S20: કોસ્મિક ગ્રે, ક્લાઉડ ગ્રે, ક્લાઉડ પિન્ક
ગેલેક્સી S20+: કોસ્મિક ગ્રે, કોસ્મિક બ્લેક, કોસ્મિક બ્લૂ
ગેલેક્સી S20 અલ્ટ્રા: કોસ્મિક ગ્રે, કોસ્મિક બ્લેક,
કનેક્ટિવિટી માટે ફોનમાં 5G/LTE, MP3, M4A, 3GA, AAC, OGG, OGA, Wi-Fi 802.11, વાઇફાઇ 5.0, GPS, USB ટાઈપ-સી પોર્ટ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ રેક્ગનાઈઝ ટેક્નોલોજી આપવામાં આવી છે.
‘સેમસંગ ગેલેક્સી S20’નાં બેઝિક સ્પેસિફિકેશન

| ડિસ્પ્લેસાઈઝ | 6.2 ઇંચ |
| ડિસ્પ્લેટાઈપ | ફુલ HD+ AMOLED ઇન્ફિનિટી ઓ (3200 X 1440 પિક્સલ) |
| OS | એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | ઓક્ટાકોર પ્રોસેસર |
| રેમ | 8GB/12GB |
| સ્ટોરેજ | 128GB એક્સપાન્ડેબલ 1TB |
| રિઅર કેમેરા | 64MP + 12MP +12MP |
| ફ્રન્ટ કેમેરા | 10MP |
| બેટરી | 4000mAh |
‘સેમસંગ ગેલેક્સી S20+’નાં બેઝિક સ્પેસિફિકેશન

| ડિસ્પ્લેસાઈઝ | 6.7 ઇંચ |
| ડિસ્પ્લેટાઈપ | ફુલ HD+ AMOLED ઇન્ફિનિટી ઓ (3200 X 1440 પિક્સલ) |
| OS | એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | ઓક્ટાકોર પ્રોસેસર |
| રેમ | 8GB/12GB |
| સ્ટોરેજ | 128GB/256GB/512GB |
| રિઅરકેમેરા | 64MP + 12MP + 12MP |
| ફ્રન્ટ કેમેરા | 10MP |
| બેટરી | 4500mAh |
‘સેમસંગ ગેલેક્સી S20 અલ્ટ્રા’નાં બેઝિક સ્પેસિફિકેશન

| ડિસ્પ્લેસાઈઝ | 6.9 ઇંચ |
| ડિસ્પ્લેટાઈપ | ફુલ HD+ AMOLED ઇન્ફિનિટી ઓ(3200 X 1440 પિક્સલ) |
| OS | એન્ડ્રોઇડ 10 |
| પ્રોસેસર | ઓક્ટાકોર પ્રોસેસર |
| રેમ | 16GB/12GB |
| સ્ટોરેજ | 128GB/256GB/512GB |
| રિઅર કેમેરા | 108MP + 48MP + 12MP |
| ફ્રન્ટ કેમેરા | 40MP |
| બેટરી | 5000mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tRM2sX
No comments:
Post a Comment