જાપાનની ટેક કંપની‘ઝોઈઓ’એ ક્ષતિગ્રસ્ત રોબોટનો લુક આપતુ બ્લુટૂથ સ્પીકર ‘ગ્રાવાસ્ટર’ રજૂ કર્યું છે. જોવામાં તે એક મેટાલિક સ્પાઈડર રોબોટ જેવું લાગે છે. તેની ડિઝાઈન યુદ્ધમાં ક્ષતિગ્રસ્ત થયેલાં રોબોટ જેવી છે. આ બ્લુટૂથ સ્પીકરમાં બિલ્ટ ઈન LED લાઈટ્સ છે, જે સોન્ગના રિધમ પ્રમાણે ફ્લેશ થાય છે.
‘ગ્રાવાસ્ટર’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ
- આ સ્પીકર 20 વૉટનું છે. તેમાં શૉક ઓબ્ઝર્વર ટેક્નોલોજી આપવામાં આવી છે.
- સ્પીકર સ્ટેબલાઈઝ્ડ સાઉન્ડ ક્વૉલિટી મળે છે.
- સ્પીકરમાં ચાર્જિંગ અને પેરિંગ માટે USB ટાઈપ સી અને 2.0 કેબલ આપવામાં આવ્યા છે.
- બ્લુટૂથ કનેક્ટિવિટીથી ગેમિંગ અને મ્યૂઝિક સ્ટ્રિમિંગ માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
- સિંગલ ચાર્જ પર તે 30 કલાકનું બેકઅપ આપે છે.
- 2 ‘ગ્રાવાસ્ટર’ને લિંક કરી એક સાથે તેનો ઉપયોગ પણ કરી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3b6SHjx
No comments:
Post a Comment