ચાઈનીઝ ટેક કંપની શાઆમીએ નોટ 9 સિરીઝનાં સ્માર્ટફોન ‘રેડમી નોટ9 પ્રો’નું વેચાણ શરૂ કર્યુ છે.લોકડાઉન 3.0માં કેટલીક છૂટછાટની જાહેરાત થતાં 5મે એ ફોનના પ્રથમ સેલ બાદ ગુરુવારે બપોરે 12 વાગ્યાથી કંપનીએ તેનો બીજો સેલ શરૂ કર્યો છે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકશે. કંપનીએ નક્કી કરેલા કેટલાક જ વિસ્તારમાં ડિલિવરી શરૂ કરવામાં આવી છે. અન્ય ગ્રાહકો ફોનનું પ્રિ બુકિંગ કરાવી શકે છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.
⚠️ #RedmiNote9Pro sale TODAY at 1️⃣2️⃣ noon!
— Redmi India (@RedmiIndia) May 7, 2020
⚡ Snapdragon 720G
⚖️ Aura Balance Design
😎 #48MP Quad Camera
🛰️ #NavIC built-in
Get yours today from https://t.co/cwYEXeds6Y & @amazonIN and avail ₹1000 off via @ICICIBank Credit Card & EMI purchases.
RT if you already own one. 🤘 pic.twitter.com/CosXl6RL4A
‘રેડમી નોટ9 પ્રો’ની કિંમત અને વેરિઅન્ટ
4GB + 64GB: 13,999 રૂપિયા
6GB + 128GB: 16,999 રૂપિયા
ફોનની ખાસ વાત એ છે કે ફોનમાં ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમNavIC મળશે. સાથે જ 48MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાંએન્ડ્રોઈડ 10 વિથ MIUI11 ઓપરેટિંગ સિસ્ટમ અનેકવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
ઓફર
એમેઝોન પર ICICI બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય કેટલાક બેંકનાં કાર્ડ પર ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે. આ ફોન અરોર બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ અને ઈન્ટસેલર બ્લેક કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
‘રેડમી નોટ 9 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.67-ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 1080x2400 પિક્સલ |
|
OS |
એન્ડ્રોઈડ 10 વિથ MIUI11 |
|
પ્રોસેસર |
કવૉલકોમ સ્નેપડ્રેગન 720G |
|
રિઅર કેમેરા |
48 MP+ 8 MP + 5 MP+ 2 MP |
|
ફ્રન્ટ કેમેરા |
16 MP |
|
રેમ |
4GB/6GB |
|
સ્ટોરેજ |
64GB/128GB |
|
બેટરી |
5020mAh વિથ ફાસ્ટ વૉટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cilMcs
No comments:
Post a Comment