Friday, 12 June 2020

5G સપોર્ટ અને 48MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા ‘વન પ્લસ 8 પ્રો’ સ્માર્ટફોનનો પ્રથમ સેલ 15 જૂને યોજાશે

ચાઈનીઝ ટેક કંપની વન પ્લસે તેની 5G ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘વન પ્લસ 8 પ્રો’ ગત મે મહિનામાં લોન્ચ કરી હતી. લોન્ચિંગ બાદ હવે સિરીઝના ‘વન પ્લસ 8 પ્રો’ 5G સ્માર્ટફોનો પ્રથમ સેલ 15 જૂને યોજાશે. કંપનીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે.

અગાઉ ‘વન પ્લસ 8 પ્રો’નો સેલ 29મેએ યોજાવાનો હતો પરંતુ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રોડક્શન બંધ પડતા તેને મોકુફ રખાયો હતો. હવે કંપની તેનો પ્રથમ સેલ યોજવા જઈ રહી છે. પ્રો વેરિઅન્ટ સાથે ‘વન પ્લસ 8’નું પણ વેચાણ થશે. જોકે લિમિટેડ યુનિટ્સ જ હોવાથી કેટલાક ગ્રાહકોએ બીજા સેલની રાહ જોવી પડશે.

ઓફર અને કિંમત
15 જૂને ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ખરીદી કરી શકશે.

કિંમત
‘વન પ્લસ 8’

8GB + 128GB: 44,999 રૂપિયા
12GB+ 256GB: 49,999 રૂપિયા

‘વન પ્લસ 8’ પ્રો
8GB + 128GB: 54,999 રૂપિયા
6GB + 128GB: 59,999 રૂપિયા

ઓફર
એમેઝોન પરથી ફોનની ખરીદી કરવા પર SBIના ગ્રાહકોને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
જિઓના ગ્રાહકોને ઓફર અંતર્ગત 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા મળશે.

‘વન પ્લસ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.55 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED

OS

OxygenOS વિથ એન્ડ્રોઈડ10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP (પ્રાઈમરી કેમેરા)+ 16MP (ટેરિટરી સેન્સર)+ 2MP (મેક્રો લેન્સ)

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

6GB/8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4,300mAh વિથ વૉર્પ ચાર્જ 30T

વજન

180 ગ્રામ

‘વન પ્લસ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ

6.78 ઈંચ

ડિસ્પ્લેટાઈપ

QHD+ (1440x3168 પિક્સલ) વિથ 3D કોર્નિંગ ગોરિલા ગ્લાસ

OS

OxygenOS વિથ એન્ડ્રોઈડ10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP (Sony IMX689 સેન્સર)+ 48MP (ટેરિટરી વાઈડ એંગલ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ) + 5MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4,510mAh વિથ વૉર્પ ચાર્જ 30T અને રિવર્સ ચાર્જિંગ

વજન

199 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The first sale of 'One Plus 8 Pro' smartphone with 5G support and 48MP primary rear camera will be held on June 15.


from Divya Bhaskar https://ift.tt/2B0gd4A

No comments:

Post a Comment