Wednesday, 22 July 2020

ગૂગલ પ્લે સ્ટોરની હિસ્ટ્રી ડિલીટ કરવાથી એપનું સર્ચિંગ પર્ફોર્મન્સ ઝડપી થઇ જશે, આ 4 સરળ સ્ટેપ્સ ફોલો કરો

ગૂગલ પ્લે સ્ટોરની આવડત છે કે, તે યુઝર કઈ એપ સર્ચ કરી રહ્યો છે તેને યાદ રાખે છે. પરંતુ વારંવાર એપ્સ સર્ચ કરવાથી ગૂગલ પ્લે સ્ટોર લાંબી હિસ્ટ્રી ભેગી કરી લે છે. આ લિસ્ટને લીધે સર્ચિંગસ્લો થઇ જાય છે. જો ફોન નવો ન હોય તો યુઝરને સર્ચિંગમાં વધારે તકલીફ પડી શકે છે. યુઝર સર્ચને પ્રાઈવેટ પણ રાખી શકે છે, જે સેવ ફીચરનું કામ કરતું નથી. જો તમે ગૂગલ પ્લે સ્ટોર પર હિસ્ટ્રી ડિલીટ કરવા માગો છો તો, તેની પ્રોસેસ ઘણી સરળ છે. 4 સ્ટેપમાં જાણીએ હિસ્ટ્રી ડિલીટ કરવાની પ્રોસેસ:

1.એન્ડ્રોઈડ ડિવાઈસમાં ગૂગલ પ્લે સ્ટોર એપ ઓપન કરો.

2.ઉપરની બાજુ ડાબા ખૂણે આપેલા મેનુ બટન પર ટેપ કરો.

3. સાઈડ બાર લિસ્ટ ખુલશે, તેમાં નીચે આપેલા સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.

4.જનરલમાં નીચેની બાજુએ ક્લિયર લોકલ સર્ચ હિસ્ટ્રી પર ટેપ કરો, જો કેમ તેની પર ટેપ કરવાથી કોઈ કન્ફર્મેશન સ્કીન નહિ ખુલે, પરંતુ સર્ચ હિસ્ટ્રી ક્લિયર થઇ જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
How To Delete Your Google Play Store History From Your Android Phone And Speed Up The App, Follow These Easy Steps


from Divya Bhaskar https://ift.tt/2OOhrTX

No comments:

Post a Comment