Friday, 17 July 2020

ભારતમાં સેમસંગનો બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M01s’ લોન્ચ થયો, કિંમત ₹9,999

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં તેનો બજેટ સ્માર્ટફોન ગેલેક્સી M01s’ લોન્ચ કર્યો છે. ફોનનાં સિંગલ 3GB + 32GB વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ સાઈટ અને એમેઝોન પરથી કરી શકાશે. બજેટ સ્માર્ટફોનમાં કંપનીએ 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા આપી છે.

ફોનમાં ફેસ અનલોક ફીચર પણ મળશે

  • સેમસંગના આ બજેટ સ્માર્ટફોનનાં બ્લૂ અને ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
  • ફોનમાં ઈન્ફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 32GBનું છે, જેને SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • સિક્યોરિટી માટે રિઅર માઉન્ડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
  • આ ફોન ડોલ્બી અટોમ્સ ટેક્નોલોજી અને ફેસ અનલોક ફીચરથી સજ્જ છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ, વાઈફાઈ, 4G LTE, USB પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.

સેમસંગ ‘ગેલેક્સી M01s’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.2 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

HD+ 720 x 1520 પિક્સલ

OS

એન્ડ્રોઈડ 9 પાઈ

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો P22

રિઅર કેમેરા

13MP + 2MP

ફ્રન્ટ કેમેરા

8MP

રેમ

3GB

સ્ટોરેજ

32GB

બેટરી

4,000mAh

વજન

168 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung launches budget smartphone 'Galaxy M01s' in India, priced at 9,999


from Divya Bhaskar https://ift.tt/2ZDNSus

No comments:

Post a Comment