
ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયાની સેમસંગ કંપની 1 ઓક્ટોબરે પોતાનો મોસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી ફોલ્ડને ભારતના માર્કેટમાં લોન્ચ કરશે. આ સ્માર્ટફોને ગયા મહિને સાઉથ કોરિયામાં ગ્લોબલ ડેબ્યૂ કર્યું છે. ભારતમાં આ ફોનની કિંમત 1.5 લાખથી 1.75 લાખ સુધીની હોઈ શકે છે. આ ફોનની વેચાણ સિલેક્ટેડ રિટેલ આઉટલેટ અને પ્રિ-બુકિંગ મોડમાં ઉપલબ્ધ થશે.
ગેલેક્સી ફોલ્ડમાં 7.3 ઇંચની ઈન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે અને 6 કેમેરા છે. આ ડિવાઇસમાં 4.6 ઇંચની સેકન્ડરી ડિસ્પ્લે છે. આ ફોનની ડિસ્પ્લે ઓપન થાય છે ત્યારે તે 7.3 ઇંચની બને છે અને ક્લોઝ થાય છે ત્યારે 4.6 ઇંચની બને છે.
ગેલેક્સી ફોલ્ડના સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 7.3 ઇંચ (પ્રાઈમરી) |
રેઝોલ્યુશન | 1536x2152 પિક્સલ |
પ્રોસેસર | 7nm ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટા-કોર |
ફ્રન્ટ કેમેરા | 10 MP |
રિઅર કેમેરા | 16 MP+ 12 MP+ 12 MP |
રેમ | 12GB |
સ્ટોરેજ | 512GB |
ઓએસ | એન્ડ્રોઇડ પાઇ |
બેટરી | 4,380mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lvIyIv
No comments:
Post a Comment