Monday, 30 September 2019

લેનોવોના ‘K’ સિરીઝ સ્માર્ટફોન ‘લેનોવો k10 પ્લસનું વેચાણ ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવ્યું

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની લેનોવોએ તેનો ‘K’ સિરીઝનો સ્માર્ટફોન ‘લેનોવો k10 પ્લસ’ ને તાજેતરમાં જ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનનું વેચાણ સોમવારથી ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. જોકે ભારતમાં આ ફોનનાં 4GB રેમ અને 64GB વેરિઅન્ટને જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 632 પ્રોસેસર, ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનને બ્લેક અને બ્લુ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનની કિંમત 10,999 રૂપિયા છે.

ઓફર

  • લોન્ચિંગ ઓફર અંતર્ગત Axis બેંકના કાર્ડના ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર એડિશનલ 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે
  • Axis બેંકના ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી કરવાથી નો કોસ્ટ EMIનો લાભ મળશે
  • ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે
  • જૂના ફોનના એક્સચેન્જ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

લેનોવો k10 પ્લસનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે ટાઈપ HD+ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે
ડિસ્પ્લેસાઈઝ 6.22 ઇંચ
os એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 632
રિઅર કેમેરા 13MP(પ્રાઈમરી સેન્સર)+ 8MP (120 ડિગ્રી વાઇડ એન્ગલ લેન્સ)+ 5MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 16MP
રેમ 4 GB
સ્ટોરેજ 64 GB
કનેક્ટિવિટી 3.5 mm ઓડિયો જેક
બેટરી 4050 mAh (398 કલાક સ્ટેન્ડબાય




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sales of Lenovo 'K' Series Smartphone Lenovo K10 Plus selling start on Flipkart


from Divya Bhaskar https://ift.tt/2nVeAhK

No comments:

Post a Comment