Thursday, 26 September 2019

‘Tecno Spark 4’ ભારતમાં લોન્ચ, શરૂઆતની કિંમત 7,999 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ ‘ટેક્નો સ્પાર્ક 4’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. રેમ અને સ્ટોરેજને આધારે ફોનના 2 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનમાં હીલિયો a22 ક્વૉડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. 3 GB રેમના વેરિઅન્ટને વેકેશન બ્લૂ અને રોયલ પર્પલ કલર ઓપશન આપવામાં આવ્યો છે. 4 GB વેરિઅન્ટને બે બ્લૂ અને મેજેસ્ટિક પર્પલ કલર ઓપશન આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે આ ફોનમાં વાઈફાઈ 802.11, GPS, ડ્યુઅલ 802.11VoLTE અને USB OTG સામેલ છે. આ ફોનમાં એક્સલેરોમીટર, એંબિયન્ટ લાઈટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન ફેસ અનલોકિંગને સપોર્ટ કરે છે.

વેરિઅન્ટ અને કિંમત

3 GB રેમ + 32 GB સ્ટોરેજ 7,999 રુપિયા
4 GB રેમ + 64 GB સ્ટોરેજ 8,999 રુપિયા

‘Tecno Spark 4’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.52 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+
os એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર હીલિયો a22 ક્વૉડકોર
રેમ 3 GB/4 GB
સ્ટોરેજ 32 GB/64GB
રિઅર કેમેરા 13 MP + 2 MP + 2 MP
ફ્રન્ટ કેમેરા 8 MP
બેટરી 4,000 mAh


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Tecno Spark 4' launches in India, starting at Rs 7,999


from Divya Bhaskar https://ift.tt/2nueg9M

No comments:

Post a Comment