
ગેજેટ ડેસ્ક: વોડાફોન કંપનીએ નવો 45 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ફુલ ટોક ટાઈમ સુવિધાથી ભરપૂર છે. ઓલ રાઉન્ડર નામનો આ પ્લાન અમુક સર્કલ માટે જ સીમિત છે. આ પ્લેનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા નથી, પણ 45 રૂપિયાના પ્લાનથી વોઇસ કોલ 1 પૈસા પ્રતિ સેકન્ડથી થશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 45 રૂપિયાનો આ પ્લાન અસમ, બિહાર, ઝારખંડ, કર્ણાટક અને મુંબઈ સર્કલમાં જ ઉપલબ્ધ છે.
આ પ્લેનમાં 45 રૂપિયાનો ટોક ટાઈમ પણ મળે છે. યુઝર્સ પ્લાનમાં લોકલ, નેશનલ અને રોમિંગ કોલ 1 પૈસા પ્રતિ સેકન્ડમાં કરી શકશે. આ પ્લાન વિશે વધુ માહિતી વોડાફોનની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oVsbq3
No comments:
Post a Comment