
ગેજેટ ડેસ્ક: રેડમી નોટ 7 પ્રો માટે કંપનીએ MIUI 11નું અપડેટ લોન્ચ કર્યું છે. અમુક યુઝર્સનું કહેવું છે કે, તેમના ફોનમાં આ અપડેટ આવી ચૂક્યું છે. કંપનીએ MIUI 11નાં અપડેટની જાહેરાત નોટ 8 પ્રોની લોન્ચિંગ ઇવેન્ટમાં કરી હતી. ત્યારબાદ રેડમી K20માં સૌથી પહેલાં આ અપડેટ આપ્યું હતું. જો કે, ઘણા યુઝર્સને હજુ આ અપડેટ મળ્યું નથી જે ટૂંક સમયમાં તેમને મળી જશે.
રેડમી નોટ 7 પ્રોનાં વેરિએન્ટ અને કિંમત
4GB/64GB | 13,999 રૂપિયા |
6GB/64GB | 15,999 રૂપિયા |
6GB/128GB | 16,999 રૂપિયા |
રેડમી નોટ 7 પ્રોનાં સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 6.3 ઈંચ ફુલ એચડી+ |
રિઝોલ્યુશન | 1080 x 2340 પિક્સલ |
રિઅર કેમેરા | 48+5 મેગાપિક્સલ |
ફ્રન્ટ કેમેરા | 13 મેગાપિક્સલ |
પ્રોસેસર | ઓક્ટા કોર સ્નેપડ્રેગન 675 |
રેમ | 4 GB/ 6GB |
ઇન્ટરનલ સ્ટોરેજ | 64 GB/ 128 GB |
OS | એન્ડ્રોઇડ 9.0 બેઝ્ડ MIUI 10 |
સિક્યોરિટી | ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક |
કનેક્ટિવિટી | 4G VoLTE, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5.0, જીપીએસ, યુએસબી ટાઈપ-સી, 3.5 mm હેડફોન જેક |
બેટરી | 4,000mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36e2T7x
No comments:
Post a Comment