Friday, 1 November 2019

ફેસબુક પર નવું હેલ્થ ટૂલ ઉમેરવામાં આવ્યું, યુઝરને હેલ્થ ચેકઅપ માટેનું રિમાઇન્ડર આપશે

ગેજેટ ડેસ્કઃ ફેસબુકએ નવું હેલ્થ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલથી યુઝરને તેના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ મળી રહેશે.

'પ્રિવેન્ટેટિવ હેલ્થ' નામનું હેલ્થ ટૂલ યુઝરને અફોર્ડેબેલ હેલ્થ કેર સુવિધાઓની માહિતી આપશે. આ ટૂલથી મેડિકલ ટેસ્ટ માટે રિમાઇન્ડર પણ સેટ કરી શકાય છે. આ ટૂલને પહેલાં અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ટૂલ યુઝરની ઉંમર અને જાતિ પ્રમાણે હેલ્થ ચેક-અપ માટે સૂચન આપશે.

યુઝરનો પર્સનલ ડેટા કોઈ પણ થર્ડ પાર્ટી સાથે શેર કરવામાં આવશે નહીં. આ ગઈ ફેસબુકે ભારત સહિત કેટલાક દેશમાં બ્લડ ડોનર માટેનું ટૂલ લોન્ચ કર્યું હતું. તેમાં અત્યાર સુધીમાં કુલ 5 કરોડ લોકોએ સાઈન અપ કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
New health tool added on Facebook, will give user a reminder for health checkup


from Divya Bhaskar https://ift.tt/2NuYcOq

No comments:

Post a Comment