Friday, 1 November 2019

BSNLની કેશબેક ઓફર અંતર્ગત 5 મિનિટ કે તેથી વધારે સમય સુધી કોલિંગ કરવા પર કેશબેક મળશે

ગેજેટ ડેસ્કઃ BSNLએ નવી કેશબેક ઓફર લોન્ચ કરી છે. 5 મિનિટ કે તેથી વધારે સમય સુધી કોલિંગ માટે કંપની 6 પૈસાનું કેશબેક આપશે. આ ઓફરનો લાભ BSNL વાયરલાઇન, બ્રોડલાઇન અને એફટીટીએચ સબસ્ક્રાઇબર્સને મળશે.

આ ઓફર વોઇસ કોલ માટે જ આપવામાં આવી રહી છે. જિઓએ તાજેતરમાં અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. BSNLની ઓફર અંતર્ગત કેશબેકનો લાભ 5 કે તેથી વધારે મિનિટ વાત કરવાથી જ મળશે.

આ ઓફર 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આપવામાં આવી રહી છે. ટ્વિટર પર પણ આ ઓફરની જાણકારી આપવામાં આવી છે. ઓફરહેઠળ મહિનામાંમેક્સિમમ50 રુપિયા સુધીનું જ કેશબેકઆપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Cashback will be available on BSNL's Cashback Offer for calling within 5 minutes or longer.


from Divya Bhaskar https://ift.tt/2N8hIB2

No comments:

Post a Comment