Thursday, 26 December 2019

દુનિયાભરમાં એપલ કંપનીના ‘આઈફોન XR’ની ડિમાન્ડ સૌથી વધુ, ટોપ-10 સ્માર્ટફોનમાં સેમસંગ કંપનીના 3 સ્માર્ટફોન સામેલ

ગેજેટ ડેસ્ક: ટેક્નોલોજી માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટપોઈન્ટએ દુનિયાભરના સૌથી વધારે વેચાણ થયેલાં સ્માર્ટફોનનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં વર્ષ 2019નો ત્રીજા ત્રિમાસિકગાળો એટલે કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીનો ડેટા સામેલ છે. આ લિસ્ટમાં ‘આઈફોન XR’ ટોચનાં સ્થાને છે. ત્રીજા ત્રિમાસિકગાળા દરમિયાન એપલનાં‘આઈફોન XR’નું ગ્લોબલી માર્કેટ શેર 3% હતું. ટોપ 10 સ્માર્ટફોનની લિસ્ટમાં સેમસંગ અને ઓપો કંપનીના 3-3 સ્માર્ટફોન સામેલ છે.

ટોપ-10 લિસ્ટમાં કંપનીના સ્માર્ટફોનની સંખ્યા

કંપની સ્માર્ટફોનની સંખ્યા
એપલ 2 સ્માર્ટફોન
સેમસંગ 3 સ્માર્ટફોન
ઓપો 3 સ્માર્ટફોન
શાઓમી 1 સ્માર્ટફોન
હુવાવે 1 સ્માર્ટફોન

ટોપ-10 સ્માર્ટફોનનું ગ્લોબલ માર્કેટમાં શેર

સ્માર્ટફોન માર્કેટ શેર
એપલ આઈફોન XR 3.0%
સેમસંગ ગેલેક્સી A10 2.6%
સેમસંગ ગેલેક્સી A50 1.9%
ઓપો A9 1.6%
એપલ આઈફોન 11 1.6%
ઓપો A5s 1.5%
સેમસંગ ગેલેક્સી A20 1.4%
ઓપો A5 1.3%
શાઓમા રેડમી 7A 1.2%
હુવાવે P30 1.1%




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Demands of Apple Company's iPhone XR Worldwide is high, among top 10 best selling smartphone 3 of Samsung Company's Smartphones included


from Divya Bhaskar https://ift.tt/2EWTlli

No comments:

Post a Comment