
ગેજેટ ડેસ્કઃ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા રિપબ્લિક ડે સેલમાં LED ટીવી પર અનેક ઓફર આપવામાં આવી રહી છે. આ સેલ દરમિયાન 32 ઇંચનાં વિવિધ કંપનીનાં ટીવી પર અનેક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ટીવી પર મળતી ઓફર
- એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવું પર 5% નું અનલિમિટેડ કેશબેક
- એક્સિસ બેંકના બઝ ક્રેડિટ કાર્ડ પર 5%નું ડિસ્કાઉન્ટ
- એક્સચેન્જ ઓફર હેઠળ 3500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
- કેટલાક ટીવી પર ‘નો કોસ્ટ EMI’ની સુવિધા
Huidi 80cm (32 inch) HD Ready LED TV
ટીવીનાં સ્પેસિફિકેશન
- HD રેડી 1366 x 768 પિક્સલ રિઝોલ્યુશન
- 20 વૉટનું સાઉન્ડ આઉટપુટ
- 60 Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે
- HDMI અને USB પોર્ટની સુવિધા
- 1 વર્ષની વોરંટી
Blaupunkt 80cm (32 inch) HD Ready LED TV
ટીવીનાં સ્પેસિફિકેશન
- HD રેડી 1366 x 768 પિક્સલ રિઝોલ્યુશન
- 30 વૉટનું સાઉન્ડ આઉટપુટ
- 60 Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે
- HDMI અને USB પોર્ટની સુવિધા
- 1 વર્ષની વોરંટી
Detel 80cm (32 inch) HD Ready LED TV
ટીવીનાં સ્પેસિફિકેશન
- HD રેડી 1366 x 768 પિક્સલ રિઝોલ્યુશન
- 20 વૉટનું સાઉન્ડ આઉટપુટ
ADSUN 80cm (32 inch) HD Ready LED TV
ટીવીનાં સ્પેસિફિકેશન
- HD રેડી 1366 x 768 પિક્સલ રિઝોલ્યુશન
- 20 વૉટનું સાઉન્ડ આઉટપુટ
- 60 Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે
- HDMI અને USB પોર્ટની સુવિધા
- 1 વર્ષની વોરંટી
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37tx4YO
No comments:
Post a Comment